ETV Bharat / bharat

લોકડાઉન પર નાયડૂ બોલ્યા, મુશ્કેલ સમયમાં જનતા સરકારનો આ જ રીતે સાથ આપે

ઉપ રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા બહાર પાડેલા એક નિવેદનમાં ઉપરાષ્ટ્પતિ નાયડૂએ આશા રાખી છે કે, લોકડાઉન બાદ પણ જન સ્વાસ્થ્યની આર્થિક સ્થિતિની તુલનામાં પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. નાયડૂએ કોરોના સંક્રમણને રોકવાની દિશામાં લોકડાઉન સમયે અત્યાર સુધીના પ્રયાસોથી સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે ત્રીજુ અઠવાડિયમાં લોકડાઉન માટે સરકાર દ્વારા નિર્ણય લેવો મહત્વપૂર્ણ રહેશે.

લોકડાઉન પર નાયડૂ બોલ્યા, મુશ્કેલ સમયમાં જનતા સરકારનો આવી જ રીતે સાથ આપે

author img

By

Published : Apr 7, 2020, 5:41 PM IST

નવી દિલ્હી : ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ કોરોના સંકટને ધ્યાને રાખતા 14 એપ્રિલના સુધી લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયા બાદ દેશ માટે સ્વાસ્થ્યની ચિંતાઓને ધ્યાને લેતા દેશવાસીઓને લોકડાઉનના ભવિષ્યને લઇને સરકારના નિર્ણયનો સાથ આપવા અપીલ કરી છે.

નાયડૂએ મંગળવારે લોકડાઉનના બે અઠવાડિયા પૂર્ણ થવા પર દેશવાસીઓને આગ્રહ કર્યો કે, જો 14 એપ્રિલ બાદ પણ સરકાર જે નિર્ણય લે તેનું દેશની જનતા સમર્થન કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.