ETV Bharat / bharat

મુંબઇ આતંકી હુમલા સહીત દેશ અને દુનિયામાં આજની તારીખે આ મહત્વની ઘટના બની હતી !

નવી દિલ્હી: આતંકીઓની નાપાક ઇરાદાઓને કારણે 26 નવેમ્બર 2008ના દિવસે મુંબઇ હચમચી ઉઠ્યુ હતું. આજે મુંબઇ આતંકી હુમલાને 11 વર્ષ પુર્ણ થયા છે. ઇતિહાસમાં આ દિવસને કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે.

11મી વર્ષગાંઠ પર ઉપરાષ્ટ્રપતિ અને CM ફડણવીસે શ્રદ્ધાંજલી પાઠવી

author img

By

Published : Nov 26, 2019, 1:19 PM IST

દેશની રાજધાની મુંબઇના કેટલાક સ્થાનો પર 10 પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો. જેમાં 166 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 600થી વધારે લોકો ઘાયલ થયા હતાં. આ હુમલો સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. તે સમયે જ હુમલાખોરોએ આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા અને મુંબઇ પોલીસે આ ઘટનામાં એક આતંકવાદી કસાબને જીવતો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઇને તેને ફાંસી આપવામાં આવી હતી.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

આ ઘટનાને લઇને ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડૂએ મુંબઇમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે તેના આ બલિદાનને હર હંમેશ માટે યાદ રાખવામાં આવશે.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

આ ઉપરાંત શહીદોને યાદ કરતા મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસે પણ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

26/11 હુમલાનો એ દિવસ...

26 નવેમ્બર 2008ના આતંકી હુમલાને લઇને દેશ આજે 11મું વર્ષ શોક સાથે પસાર કરી રહ્યું છે.

આ સિવાય દેશ-દુનિયાના ઇતિહાસમાં આજના દિવસની અન્ય મહત્વની ઘટનાઓ પણ બની હતી જે...

26/11 હુમલાનો એ દિવસ...

1919: ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને શિક્ષાવિદ રામ શરણ શર્માનો જન્મ
1921: દેશમાં શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવતા વર્ગીજ કુરિયનનો આજે જન્મ
1949: દેશમાં સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. સંવિધાન સભાના અધ્યક્ષે સ્વતંત્ર ભારતના બંધારણ પર સહી કરી હતી.
1967: લિસ્બનમાં વાદળ ફાટવાથી આશરે 450 લોકોના મોત થયા હતા.
1984: ઇરાક અને અમેરિકાના કૂટનીતિક સંબંધોને પુન:સ્થાપિક કરી હતી.
1992: વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ મનાવવાની શરૂઆત
1998: તુર્કીના વડાપ્રધાન મેસુત યિલ્માજે સંસદમાં પોતાની સરકારનો વિશ્વાસમત મેળવી ન શકતા રાજીનામુ આપ્યુ હતુ.
2001: નેપાળમાં 200 વિદ્રોહી માર્યા ગયા હતા.
2006: ઇરાકમાં બોમ્બ ધમાકાથી 202 લોકોના મોત થયા હતા.
2008 : મુંબઇના કેટલાક સ્થાનો પર આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતાં.
2012: અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નામથી એક પક્ષની રચના કરી હતી.

Intro:Body:

26/11 Attacks

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.