ETV Bharat / bharat

કેરલાના વરિષ્ઠ પત્રકાર એમએસ મણીનું નિધન - એમએસ મણીનું થયું નિધન

વરિષ્ઠ પત્રકાર અને કલા કૌમુદી દૈનિકના ચીફ એમએસ મણીનું નિધન થયું હતું.

મલયાલી પત્રકાર એમએસ મણીનું થયું નિધન
મલયાલી પત્રકાર એમએસ મણીનું થયું નિધન
author img

By

Published : Feb 18, 2020, 8:17 PM IST

તિરૂવનંતપુરમઃ વરિષ્ઠ પત્રકાર અને કલા કૌમુદી દૈનિકના ચીફ એમએસ મણીનું 78 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કેરલાની રાજધાની તિરૂવનંતપુરમમાં તેમનું નિધન થયું હતું.

મળિના પરિવારમાં તેમની પત્નિ ડૉ. કસ્તૂરી મણી, છોકરી વલ્સા મણી, અને કલા કૌમુદીના મેનેજિંગ ડિરેક્ટર અને સંપાદકના દિકરો સુકુમારન મણી છે.

મણી કેરલા કોમુંદના પૂર્વ સંપાદક અને પદ્મ ભૂષણના સુકામારનના પુત્ર હતા. કેરલા કોમુદી વર્ષ 1961માં કાર્યાલયના રિપોર્ટરથો પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને એક વર્ષની અંદર જ તેમને દિલ્હીમાં સંસદના રિપોર્ટર તરીકે મોકલવામાં આવ્યા હતા.

કેરલના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયનએ પણ પત્રકારના નિધન પર શોક પ્રગટ કર્યો હતો અને મોટું નુકસાન પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.