ETV Bharat / bharat

અમેરિકાએ પાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ - પાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ્સ પર યૂરોપિયન યૂનિયનની રોક

યૂરોપિયન એજન્સીએ પણ 6 માસ માટે પહેલા પ્રતિબંધ લગાવી ચૂકી છે. મે મહિનામાં પીઆઇની દુર્ઘટનાથી 97 લોકોના મોત થયા હતા.

US bans Pakistan International Airlines flights from flying over pilot certifications

author img

By

Published : Jul 10, 2020, 11:46 AM IST

નવી દિલ્હીઃ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે, તેમણે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ની અમેરિકા માટે ચાર્ટર ફ્લાઇટ્સના સંચાલનની અનુમતિને રદ કરી હતી. આ નિર્ણય પાકિસ્તાની પાયલટોના સર્ટિફિકેશનને લઇને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની ચિંતાને જોતા લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ જાણકારી શુક્રવારે વિભાગના સ્પેશિયલ ઓથોરિટીએ આપી છે. પાકિસ્તાને ગત માસમાં તપાસમાં સામે આવ્યું હતું કે, તેના લગભગ એક તૃત્યાંશ પાયલટોએ પોતાની ક્વોલિફિકેશનના મામલે હેરફેર કરી છે.

યૂરોપિયન યૂનિયને પણ લગાવી રોક

યૂરોપિયન યૂનિયન એવિએશન સેફ્ટી એજન્સી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કરિયર ઓપરેશન્સને છ માસ માટે આ પહેલા રોક લગાવી હતી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા માટે ઉડાનોની રોક લગાવવા પર જો કે, કોઇ ટિપ્પણી કરી નથી.

પાકિસ્તાનના ન્યૂઝે જણાવ્યું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. પીઆઇએ કહ્યું કે, તે એરલાઇનની અંદર ચાલી રહેલા સુધારાત્મક ઉપાયોના માધ્યમથી આ ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

મહત્વનું છે કે, મે માસમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન એરપોર્ટ પર ઉતરતી સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં 97 લોકોના મોત થયા હતા. જે બાદ પાયલટોના ક્વોલિફિકેશનને લઇને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.