અકસ્માત બાદ ફતેહપુર જેલ રોડ પર દેવેન્દ્ર પાલનું ઘર બંધ છે. મળતી વિગતો મુજબ, દેવેન્દ્ર પાલ લલૌની થાણા વિસ્તારના મુત્તોર ગામનો રહેવાસી છે. તેમની તપાસ શરુ કરવામાં આવી રહી છે. મળતી વિગતો મુજબ, ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. તેમજ દેવેન્દ્ર પાલનું ઘર બંધનું ઘર બંધ હોવાથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
ઉન્નાવ દુષ્કર્મ કેસ: માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો, સપા નેતાના ભાઈનો ટ્રક - મોટા ભાઈ
લખનઉ: ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. રવિવારે રાયબરેલીમાં પીડિતાની કારનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પીડિતાના માસી અને કાકીનું મોત થયું હતુ, પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માત બાદ ફતેહપુર જેલ રોડ પર દેવેન્દ્ર પાલનું ઘર બંધ છે. મળતી વિગતો મુજબ, દેવેન્દ્ર પાલ લલૌની થાણા વિસ્તારના મુત્તોર ગામનો રહેવાસી છે. તેમની તપાસ શરુ કરવામાં આવી રહી છે. મળતી વિગતો મુજબ, ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. તેમજ દેવેન્દ્ર પાલનું ઘર બંધનું ઘર બંધ હોવાથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
उन्नाव रेप: सड़क हादसे में नया खुलासा, सपा नेता के बड़े भाई का है ट्रक
ઉન્નાવ દુષ્કર્મ: માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો, સપા નેતાના મોટા ભાઈનો છે ટ્રક
उन्नाव रेप पीड़िता के साथ हुए सड़क हादसे के मामले में नया खुलासा हुआ है. पुलिस के मुताबिक, एक्सीडेंट करने वाला ट्रक समाजवादी पार्टी नेता नंदू पाल के बड़े भाई देवेंद्र पाल का है. हादसे के बाद फतेहपुर के जेल रोड पर देवेंद्र पाल के मकान में ताला बंद है. बताया जा रहा है कि देवेंद्र पाल ललौली थाना क्षेत्र के मुत्तोर गांव के रहने वाले हैं. उनकी तलाश शुरू हो गई है.
ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. અકસ્માત બાદ ફતેહપુર જેલ રોડ પર દેવેન્દ્ર પાલનું ઘર બંધ છે. મળતી વિગતો મુજબ, દેવેન્દ્ર પાલ લલૌની થાણા વિસ્તારના મુત્તોર ગામમા રહેવાસી છે. તેમની તપાસ શરુ કરવામાં આવી રહી છે.
उन्नाव रेप पीड़िता के साथ हुए सड़क हादसे के मामले में नया खुलासा हुआ है. पुलिस के मुताबिक, एक्सीडेंट करने वाला ट्रक समाजवादी पार्टी नेता नंदू पाल के बड़े भाई देवेंद्र पाल का है. हादसे के बाद फतेहपुर के जेल रोड पर देवेंद्र पाल के मकान में ताला बंद है. बताया जा रहा है कि देवेंद्र पाल ललौली थाना क्षेत्र के मुत्तोर गांव के रहने वाले हैं. उनकी तलाश शुरू हो गई है.
મળતી વિગતો મુજબ, ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. તેમજ દેવેન્દ્ર પાલનું ઘર બંધનું ઘર બંધ હોવાથી પોલીસે આ અંગે તપાસ શરુ કરી છે.
Conclusion: