ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા બળોને મોટી સફળતા, 2 આતંકીની ધરપકડ

author img

By

Published : Sep 9, 2020, 11:50 AM IST

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. ટ્રકથી કાશ્મીર જઇ રહેલા બે આતંકીઓેને સુરક્ષાબળોએ કુલગામના જવાહર ટનલની પાસે મંગળવારે મોડી સાંજે ધરપકડ કરી છે. તેમની પાસે બે AK- 47 રાઇફલ, આઇઇડીથી ભરેલા બોક્સ જપ્ત કર્યા છે. સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછમાં લાગી છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. ટ્રકથી કાશ્મીર જઇ રહેલા બે આતંકીઓેને સુરક્ષાબળોએ કુલગામના જવાહર ટનલની પાસે મંગળવારે મોડી સાંજે ધરપકડ કરી છે. તેમની પાસે બે AK- 47 રાઇફલ, આઇઇડીથી ભરેલા બોક્સ જપ્ત કર્યા છે. સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછમાં લાગી છે.

પહેલા પણ ટ્રકથી આતંકીઓના ઘાટી જવાની પુષ્ટિ થઇ છે. પુલવામા હુમલામાં સામેલ જૈશે-આતંકી પણ ટ્રક દ્વારા જ જમ્મુથી થઇને શ્રીનગર પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર સુરક્ષાબળોએ જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહેલા ટ્રકને જવાહર ટનલની પાસે રોક્યા હતા.

આ તપાસ દરમિયાન બે આતંકીઓને પકડવામાં સફળતા મળી છે. જેમની પાસે બે મેગેઝિનની સાથે એક એકે-47 રાઇફલ, ત્રણ મેગેઝિનની સાથે એક એમ-4 યૂએસ કાર્બાઇન, 12 મેગેઝિનની સાથે છ ચીની પિસ્તોલ અને આઇઇડીથી ભરેલા બોક્સ જપ્ત કર્યા છે. પોલીસે સૂત્રોએ આતંકીઓની ધરપકડ કરવાની પુષ્ટિ કરી છે.

સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરીને એ તપાસ લગાવવાના પ્રયાસ કરી રહી છે. છેલ્લે તે ક્યાંથી ક્યાં જઇ રહ્યા હતા અને હથિયાર તેની પાસે કઇ રીતે પહોંચ્યા તે જાણી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા બે આતંકી સ્થાનિક છે. તેની શોપિયો જિલ્લાના છોટીપોરાના બિલાલ અહમદ કુટ્ટે તેમજ શાહનવાઝ અહમદ મીરના રૂપે થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.