પાકિસ્તાની સૈનિકોએ પલ્લનવલ્લા અને અખનૂરની ચોકીઓ પર ઉલ્લંઘન કર્યુ હતું જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનીકોને ઠાર કર્યા હતા. હાલ પણ સીમા પર ગોળીબારી સતત ચાલુ છે.
ભારતીય સેનાની LOC પર કાર્યવાહી, 2 પાકિસ્તાની સૈનિક ઢેર - ઉલ્લંઘન
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LOC પર ભારતીય સેનાએ કાર્યવાહી કરતા શનિવારે આજે 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.
પાકિસ્તાની સૈનિકોએ પલ્લનવલ્લા અને અખનૂરની ચોકીઓ પર ઉલ્લંઘન કર્યુ હતું જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનીકોને ઠાર કર્યા હતા. હાલ પણ સીમા પર ગોળીબારી સતત ચાલુ છે.
ભારતીય સેનાની LOC પર કાર્યવાહી, બે પાકિસ્તાની સૈનિક ઢેર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LOC પર ભારતીય સેનાએ કાર્યવાહી કરતા શનિવારે એટલે કે આજે બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.
મળતી માહિતી મુજબ પાકિસ્તાની સૈનિકોએ પલ્લનવલ્લા અને અખનૂરની ચોકીઓ પર ઉલ્લંઘન કર્યુ હતું જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનીકોને ઠાર કર્યા હતા.
મળતી માહિતી મુજબ વિસ્તારની સીમા પર ગોળીબારી સતત ચાલુ છે.
Conclusion: