જસ્ટિસ એન.વી. રમન અને જસ્ટિસ અજય રસ્તોગીની એક બેન્ચે આ મામલામાં કેન્દ્ર સરકારને નોટીસ આપી છે. અરજીઓમાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) એક્ટ 2019ને બંધારણમાં કથિત રીતે ઉલ્લંઘનના આધારે ગેરબંધારણીય કરાર આપવાની માંગ કરી છે. બેન્ચે વરિષ્ઠ વકિલ સલમાન ખુર્શીદને કહ્યું કે, તેઓ તેની પર વિચાર કરશે.
ઉલ્લખનીય છે કે, ખુર્શીદે બેન્ચને કહ્યું કે એક સાથે ત્રણ તલાકને દંડણીય ગુનો બનાવવા અને ત્રણ વર્ષની સજા થવાની જોગવાઈ છે. જેની પર સુપ્રીમ કોર્ટે વિચાર કરવાની જરૂર છે.
Intro:Body:
तीन तलाक: SC ने नए कानून के खिलाफ डाली गई याचिका पर केंद्र से मांगा जवाब
नई दिल्ली: मुस्लिम समुदाय में एक साथ तीन तलाक को दंडात्मक अपराध बनाने वाले कानून की वैधता को चुनौती देने वाली याचिकाओं पर सुप्रीम कोर्ट विचार करने के लिए सहमत हो गया है. नए कानून के तहत ऐसा करने वालों को तीन साल तक की जेल की सजा हो सकती है.
न्यायमूर्ति एन वी रमण और न्यायमूर्ति अजय रस्तोगी की एक पीठ ने इस मामले में याचिकाओं के समूह पर केंद्र सरकार को नोटिस जारी किया है. याचिकाओं में मुस्लिम महिला (विवाह अधिकार संरक्षण) अधिनियम 2019 को संविधान का कथित तौर पर उल्लंघन के आधार पर इसे ‘असंवैधानिक’ करार देने की मांग की है.
पीठ ने वरिष्ठ वकील सलमान खुर्शीद से कहा कि वह ‘इस पर विचार करेंगे. 'खुर्शीद एक याचिकाकर्ता की ओर से पेश हुए थे.'
खुर्शीद ने पीठ से कहा कि एक साथ तीन तलाक को दंडात्मक अपराध बनाने और करीब तीन साल की सजा होने सहित इसके कई आयाम है इसलिए शीर्ष न्यायालय को इस पर विचार करने की जरूरत है.
________________________________
तीन तलाक: SC ने नए कानून के खिलाफ डाली गई याचिका पर केंद्र से मांगा जवाब
ત્રણ તલાક: SCએ નવા કાયદાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નવી દિલ્હી: મુસ્લિન સમુદાયમાં એક સાથે ત્રણ તલાકને દંડણીય ગુનો બનાવતો કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ વિચાર કરવા માટે સંમત થઈ છે. નવા કાયદામાં ત્રણ તલાક આપનારને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.

Conclusion: