ETV Bharat / bharat

મુંબઈની આરે કૉલોનીમાં વૃક્ષછેદન થતાં વિરોધ પ્રદર્શન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ - metro rail site in mumbai

મુંબઈ: મુંબઈ હાઈકોર્ટ દ્વારા આરે કોલોનીને જંગલ ઘોષિત કરનારની બધી જ અરજીઓને રદ્દ કર્યા બાદ શુક્રવારના રોજ વૃક્ષ કાપવાનું શરૂ કરાયુ હતું. જેની જાણ પર્યાવરણ પ્રેમીઓને થતાં થોડા જ સમયમાં પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા હતાં. તેમણે વિરોધ શરુ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયુ હતું. પોલીસે 100થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

Etv Bharat
author img

By

Published : Oct 5, 2019, 11:30 AM IST

Updated : Oct 5, 2019, 2:06 PM IST

પોલીસે આરે કૉલોની તરફ જતાં તમામ રસ્તાઓને બંધ કરી દીધા. તેમજ કૉલોનીથી ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં અવરજવર ઉપર પ્રતિબંધ મુકી દીઘો હતો. ઉપરાંત પોલીસે 100થી વધુ લોકોની અટક કરી હતી.

મુંબઈ: આરે કૉલોનીમાં મોડી રાત્રે વૃક્ષો કાપવાની કાર્યવાહી શરૂ

આ સાથે બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ફિલ્મકાર ઓનિર સહિત કેટલાયે લોકોએ ટ્વિટર ઉપર આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમજ કાપેલા વૃક્ષના વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થયુ છે. તેમ છતાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સત્તાધારી પક્ષની ટીકા કરી હતી.

આદિત્ય ઠાકરેનું ટ્વિટ
આદિત્ય ઠાકરેનું ટ્વિટ

આદિત્ય ઠાકરેએ જંગલોને કાપવા પર વિરોધ દર્શાવ્યો છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ જણાવી દીધુ છે કે, તેઓ પર્યાવરણ મુદ્દે સરકારના પક્ષમાં નથી.

ગુજરાતમાં પણ BMCની આ કાર્યવાહીનો પડઘો પડ્યો છે. વડનગરના ધારાસભ્‍ય જિજ્ઞેશ મેવાણીએ પણ ટ્વિટ કરીને આ ઘટનાને વખોડી છે.

જીજ્ઞેન મેવાણીનું ટ્વિટ
જીજ્ઞેન મેવાણીનું ટ્વિટ

વિરોધ પ્રદર્શનની વાત પ્રસરતા પર્યાવરણ પ્રેમીઓ અને નાગરીકો મોટી સંખ્યામાં સ્થળ ઉપર આવી ગયા હતાં.

Intro:मुंबई - आज सकाळी उच्च न्यायालयाने आरेतील कारशेड प्रकरणी सर्व याचिका निकालात काढल्या. त्याला एक दिवस उलटत नसताना आरे कॉलनीतील झाडांवर रातोरात तोडण्यास सुरुवात करण्यात आली. यासाठी मोठया प्रमाणात पोलीस बंदोबस्त तैनात करण्यात आला.
Body:मेट्रो 3 च्या कारशेडसाठी आरेत 2700 झाडे तोडण्यास यापूर्वीच मुंबई महापालिकेने परवानगी दिली आहे. आता न्यायालयानेही याचिका निकालात काढल्याने थेट झाडांवर कुऱ्हाड चालवण्यात येत आहे. याची माहिती मिळताच स्थानिक आदिवासी व सेव आरेच्या सदस्यांनी घटनास्थळी धाव घेतली.
मात्र याबाबत ना पालिका, पोलीस किंवा मुंबई मेट्रो प्राधिकरण यांच्याकडून कोणतीही प्रतिक्रिया मिळाली नाही.Conclusion:
Last Updated : Oct 5, 2019, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.