ETV Bharat / bharat

સફાઇ કામદારોની અછતના પગલે કેન્દ્રીય પર્યટનપ્રધાન સફાઇકામ માટે ભોપાલ પહોંચ્યા - corona latest upadtes

કોરોનાને પગલે દરેક શહેરોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે સફાઇ કામદારોની અછત હોવાથી કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ તેમના પુત્ર શેરીઓની સફાઇ કરવા ભોપાલ પહોંચ્યા હતા. ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં, પટેલ તેમના પુત્ર સાથે મધ્યપ્રદેશની રાજધાનીમાં પહોંચી ફોગીંગ મશીન દ્વારા સરકારી રહેણાંક પ્રવેશદ્વારની સફાઇ કરતા જોવા મળ્યા હતા.

સફાઇ કામદારોની અછતને પગલે, કેન્દ્રીય પર્યટનપ્રધાન તેમના પુત્ર સાથે સફાઇકામ માટે ભોપાલ પહોંચ્યા

author img

By

Published : Mar 31, 2020, 12:25 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવિડ -19 ને લઇને સફાઇ કામદારોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી, ત્યારે કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ તેમના પુત્ર સાથે શેરીઓ સ્વચ્છ કરવા ભોપાલ પહોંચ્યા હતા. અમૂક વિસ્તારમાં સ્વચ્છતા કર્મચારીઓની અછત છે, તે જાણીને પટેલ તેમના પુત્ર સાથે તેઓની મદદ કરવાનું નક્કી કર્યું.

પ્રબલ પટેલ કહ્યું કે, "હું હંમેશાથી આ કપરી પરિસ્થિતીમાં લોકોની મદદ કરવા ઇચ્છતો હતો, ત્યારે મારા પિતાએ મને કહ્યું કે, સેનેટાઇઝ કામદારોમાં માણસોની જરુર છે. પછી અમે ડી.એમ.ની કચેરીમાં સ્વયંસેવક માટે અરજી કરી હતી અને મંજૂર થયા બાદ હું અને મારા પિતા કામદારો સાથે ગયા".

  • आज जबलपुर के रामपुर ज़ोन के बृजमोहन नगर मे नगरनिगम के संक्रमण रहित करने वाले प्रयास में वांलेन्टियर के रूप में शामिल होने का सौभाग्य मिला ।इसके पूर्व माँ नर्मदा जी को नमन किया ।@PMOIndia @JPNadda @BJP4India @BJP4MP @incredibleindia @MinOfCultureGoI @tourismgoi @narendradamoh pic.twitter.com/NOIx9zxjGA

    — Prahlad Singh Patel (@prahladspatel) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બંનેએ સેનિટેશન કામદારો સાથેની સમસ્યાઓ અંગે માત્ર વાતો જ નહી કરી, પરંતુ ફોગિંગ મશીન વડે રસ્તાઓ સેનેટાઇઝ પણ કર્યા હતા.

ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં, પટેલ અને તેનો પુત્ર મધ્ય પ્રદેશની રાજધાનીમાં સરકારી રહેણાંક સંકુલના ફોગીંગ મશીન લઇને પ્રવેશદ્વારની સફાઇ કરતા જોવા મળ્યા હતા.

ત્યારબાદ, પ્રહલાદસિંહ પટેલ શહેરની હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ તપાસ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.