- રિયા ચક્રવર્તીને મોટો ઝટકો, ન મળ્યા જામીન
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 96,551 કેસ નોંધાયા, 1209 લોકોના મોત
- 9/11: જ્યારે ત્રાસવાદી હુમલાએ અમેરિકાને હચમચાવ્યું
- ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે અરબ સાગરમાં 7 કલાકમાં અનુભવાયાં 14 ભૂકંપના આંચકા, લોકોમાં ફેલાયો ભય
- બુલેટ ટ્રેન વિરોધઃ વર્ષ 2011ની જંત્રી આધારે વળતરના અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ
- "મારી પાસે ફરીથી ઓફિસ બનાવવા માટે પૈસા નથી, હું ખંડેર ઓફિસમાંથી જ મારૂ કામ કરીશ": કંગના
- કંગનાનો સોનિયા ગાંધીને સવાલ, મહારાષ્ટ્રમાં મારી સાથે થયેલા વર્તનથી તમને દુ:ખ નથી ?
- નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓની પ્રતિભાને સંપૂર્ણ તક મળશે: મોદી
- મેશ્વો નદી પર નિર્માણ થયેલા પુલનું લોકાર્પણ ભાજપ અને કોંગ્રેસે અલગ અલગ કર્યુ, લોકોમાં ચર્ચાનો વિષય
- કચ્છમાં વધતા કોવિડ સંક્રમણને અટકાવવાં યોજાઇ બેઠક
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...