- ચીની સૈનિકોએ ભારતીય સરહદ તરફ આવવા કર્યો પ્રયાસ, હથિયાર સાથેના ફોટા વાયરલ
- કંગનાની ઓફિસ BMCએ તોડી, અભિનેત્રીએ 'બાબર' સાથે કરી તુલના
- રિયાના સપોર્ટમાં બૉલિવૂડનું કેમ્પેન, એક્ટ્રેસ માટે ન્યાયની માગ
- કંગના વિવાદ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળી ધમકી
- ધર્મેન્દ્ર પ્રધાનની રેલવે મંત્રાલયને અપીલ,કહ્યું- ઓડિશાથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરો
- મુંબઇમાં ભાયખલા જેલ પહોંચી રિયા, અદાલતમાં ફરી જામીન અરજી દાખલ કરી
- શિવસેનાએ 'સામના'માં ભાજપ પર કર્યો પ્રહાર, લખ્યું- રાજદ્વોહનું સમર્થન કરવું હરામખોરી
- જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા બળોને મોટી સફળતા, 2 આતંકીની ધરપકડ
- સાવરકુંડલા નજીક ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મોત
- ભારત-શ્રીલંકા સરહદ પર ડીઝલનું સ્તર જામ્યું, આગનું વિકરાળ સ્વરૂપ
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...