- ભારત રશિયા વચ્ચે AK 203 રાઇફલની ડીલ થઇ ફાઇનલ, જાણો રાઇફલની વિશેષતા
- EXCLUSIVE : કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી જ કરે અને ભાજપ સામે લડવા સાથીઓ શોધેઃ મણીશંકર ઐયર
- જમ્મૂ કાશ્મીર : બારામૂલામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
- ભારત-ચીન સરહદ વિવાદને કૂટનીતિક રીતે ઉકેલવો પડશેઃ વિદેશ પ્રધાન જયશંકર
- યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે રોજકોટની મહિલાઓનો પ્રતિસાદ
- જામકંડોરણા નજીક બે કાર વચ્ચે અકસ્માત, કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયાએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા
- કોરોનાની અસરઃ પોરબંદર જિલ્લામાં ધાર્મિક સ્થળો પર એકત્ર થવા પર મનાઈ
- અમદાવાદ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPSના સાધુ સંતો અને કર્મચારી સહિત 28 લોકો કોરોનાથી સંક્રમિત
- ખેડામાં સસ્તા અનાજની દુકાન પર અનાજ બારોબાર વગે કરાતું હોવા મામલે હોબાળો
- પોરબંદર ભાજપ નેતા પર ફાયરિંગ પ્રકરણમાં વપરાયેલા હથિયાર સપ્લાય કરનારો આરોપી અલંગથી ઝડપાયો
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...