રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજ્યમા કોરોનાનાં નવા 1390 પોઝિટિવ કેસ, 1372 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ સંખ્યા 1,37,394 બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના જમીન સંપાદન મુદ્દે સરકારે કમિટી બનાવી, જમીન માલિકો સાથે યોજાઈ બેઠકરાજ્યની 5 લાખ મહિલાઓ એકસાથે હેન્ડ વોશ કરી ગાંધી જયંતિની ઉજવણી કરશેબાબરી કેસઃ કાર સેવકોને ક્લીન ચિટ, CBIના નિર્ણયને ધરમપુરના કાર સેવકોએ વધાવ્યોડાંગના યુવાનોએ બનાવ્યું પ્રથમ આદિવાસી રેપ સોંગ, આગવી સ્ટાઇલમાં ડાંગી સંસ્કૃતિનું વર્ણન કર્યુંબી. જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં 1.04 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયાંપેટાચૂંટણીમાં 8 બેઠકો પર પ્રજા જ સબક શીખવાડશેઃ અમિત ચાવડાબાબરી ધ્વંશ મુદ્દે ન્યાય થયો, ચૂકાદામાં સમય લાગતા વૃદ્ધ નેતાઓને મુશ્કેલી વેઠવી પડીઃ તોગડિયાઅમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત 400 અરજી મંજૂરરાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડે તેમના પુત્ર પર થયેલા આક્ષેપો નકાર્યા, કોંગ્રસનું કાવતરું ગણાવ્યું