રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજ્યમા કોરોનાનાં નવા 1329 કેસ, 1336 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ 1,08,295 પાટીલ બન્યા સુપર સ્પ્રેડરઃ કાર્યકરો અને નેતાઓમાં કોરોના ફેલાવ્યા બાદ ખુદ પણ થયા કોરોનાગ્રસ્તવડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કરાશે કોરોનામુક્ત, 2800 કર્મીઓના ટેસ્ટ કરાયાપુરવઠા વિભાગ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશેઃ જયેશ રાદડિયાETV SPECIAL: ભાલમાં ફસાયેલા 80 ટકા કાળિયારનું વન વિભાગે રેસ્કયૂ કર્યુબનાસકાંઠાના શિહોરી પાસે અકસ્માત, ડમ્પર ચાલકની અડફેટે 4 ઊંટના મોતરાજકોટમાં સ્ટોન કિલરની હત્યાનો ભેદ ઉકેલાયો, 2ની ધરપકડકોરોના કાળ વચ્ચે 21 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચોમાસુ સત્ર, જુઓ વિગતવાર અહેવાલમોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ પર ઉતરવાની ચીમકીકંગના અને શિવસેનાની જંગમાં અભિનેત્રીની સાથે કોણ છે અને કોણ નહીં !