રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રામ જન્મભૂમિઃ આંદોલનના મુખ્ય નેતા અડવાણી, જોશીને ભૂમિપૂજનમાં મોડું આમંત્રણ શા માટે..? કૉંગ્રેસને બદનામ કરવાના પ્રયાસ કરનારો સમૂહ એક્સપોઝ થઇ ગયોઃ રણદીપ સુરજેવાલાગ્રેટર નોઈડામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં 20 દર્દી સહિત સ્ટાફ પણ કોરોના પોઝિટિવદિલ્હીમાં નાની હોટલો ખોલવાની પરવાનગી નહીં મળતા હોટલ એસોસિએશન દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કરાયેઓડિશામાં હવે પ્રાઈવેટ લેબ પર કરી શકશે કોરોના ટેસ્ટ, જાણો ફીકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી રજા મળી, તબિયત સ્થિરગોલ્ડ સ્મગલિંગ કેસમાં BJPએ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરીદિલ્હી સ્પેશિયલ સેલે પૂર્વ JNU વિદ્યાર્થી ઉમર ખાલિદની ત્રણ કલાક કરી પૂછપરછ, મોબાઇલ કર્યો જપ્તBJP નેતા આદેશ ગુપ્તાએ વડાપ્રધાનને ભગવાન કહી સંબોધ્યાદિલ્હીના ડોકટરોએ 105 વર્ષના અફઘાન મહિલાને કોરોનાથી મુક્ત કરી