રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બિહાર વિધાનસભાની ચૂંટણી: વડાપ્રધાન સહિત અન્ય નેતાઓની રેલીમાં આતંકવાદી હુમલાની આશંકા બિહારી હોવાનું દર્દ સહન કરવું પડે છે, જુઓ અક્ષરા સિંહ સાથે EXCLUSIVE ચર્ચા...AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું: આંતરિક જૂથવાદ જવાબદાર?રાજ્યમાં કોરોનાના નવા 996 પોઝિટિવ કેસ નોંધાયા, 1147 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 1,60,722ડીસા દુષ્કર્મ-હત્યા મામલોઃ મહિલા આયોગ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ટીમની રચના કરવા માગ કરાઇગીરના જંગલમાં ગેરકાયદે થઇ રહેલા લાયન શૉ સામે વન વિભાગ બન્યું આકરૂ, કુલ 127 લોકોની ધરપકડમહીસાગરમાં સિંચાઇના પાણીના અભાવે કપાસના પાકને નુકસાન થવાની ભીતિછેલ્લાં 1.5 વર્ષથી GPSC પાસ કરેલા ઉમેદવારો નોકરી માટે મારી રહ્યા છે વલખાં, જુઓ ખાસ અહેવાલ...પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કપરાડામાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શનપ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: ગઢડા વિધાનસભા બેઠક માટે 12 ઉમેદવારો મેદાનમાં...