રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કાનપુર શૂટઆઉટઃ વિકાસ દુબેનો નજીકનો સાથીદાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર PM મોદી આજે 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020'ને કરશે સંબોધનગુપ્ત માહિતી લીક થવાની આશંકા પર સેનાની લાલ આંખ, જવાનો માટે 89 મોબાઈલ APP પર પ્રતિબંધઆનંદોઃ ઉજ્જવલા યોજનાના હેઠળ હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશેઉત્તર કાશ્મીરના બાંદીપોરા ભાઇ-પિતા સાથે ભાજપ નેતાની ગોળી મારી હત્યા, 7 પોલીસકર્મીની ધરપકડગુજકેટની પરીક્ષા 22 ઓગસ્ટે યોજાશે, સરકારે આપી યુનિવર્સિટીઓને પરીક્ષાની તૈયારીઓ કરવાની સૂચનાદિલ્હીમાં ઈલેકટ્રોનિક સામાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગકોંગ્રેસ દિગગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ નાજુકસુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલોગાંધીનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની પાંખો કપાઈ, શહેર સંગઠનના ઈશારે નિર્ણયો લેવાશે