રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વો બેફામ, સતત બીજી વખત થયો પથ્થરમારો અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ, પોલીસ તંત્ર થયું દોડતુંજમ્મુ-કાશ્મીરમાં CRPFના 10 જવાન કોરોના સંક્રમિતતમામ નિયમિત ટ્રેન સેવાઓ 12 ઓગસ્ટ સુધી સ્થગિત રહેશેઃ રેલવેપાક વડાપ્રધાન ઈમરાન ખાને આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યોઇન્ડિગોએ શરુ કરી આ સ્કીમ, માત્ર 10 ટકા ચૂકવણી કરો અને મેળવો ફ્લાઈટની ટિકિટસોનૂ નિગમની ટીકા કરવા પર ટ્રોલ થઇ દિવ્યા ખોસલા કુમારબિહાર અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વિજળી પડવાથી 108 લોકોનાં મોતદિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા73 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ નોંધાયાકોંગ્રેસે સીધી કે આડકતરી રીતે ચીનની તરફેણ કરી: ભરત પંડ્યા