રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અમિત શાહ 7 મહિના બાદ ગુજરાતના પ્રવાસે, એરપોર્ટ પર થયું સ્વાગત હાઈકોર્ટનો સરકારને આદેશઃ ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન અને સાઈટ્સને બંધ કરાવોકેબલ બ્રિજ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે મારામારી, ઘટના CCTVમાં કેદમહેન્દ્રસિંહ ધોનીની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલોઃ રાંચી પોલીસ કરી રહી છે આરોપીની પૂછપરછપ્રવાસીઓ આનંદોઃ 17 ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી ખુલશેઅમદાવાદમાં તૈયાર થયેલા પેરાલિમ્બિક લેગ દ્વારા છત્તીસગઢના ચિત્રસેન માઉન્ટ એવરેસ્ટ સર કરશેઆગામી દિવસોમાં રાહુલ ગાંધીનો સંભવિત ગુજરાત પ્રવાસ, કૃષિ બિલ અંગે યોજી શકે છે ટ્રેક્ટર રેલીઆણંદમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો નોંધ્યોરાજકોટઃ કોટડા સાંગાણીમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી ગાંધીનગરથી ઝડપાયોભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, જુઓ વીડિયો