રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...IPL સિઝન-13: આજે કિંગ્સ ઈલેવન અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો આજથી મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ, 13.60 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવામાં આવશે, 2000 ગોડાઉનમાં તૈયારીઓ શરૂરાહુલ-પ્રિયંકાને નોઈડા પોલીસે કર્યા મુક્ત, બન્ને દિલ્હી જવા રવાનારાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોના પોઝિટિવ2 ઑક્ટોબરે લોકગાયક ઓસમાણ મીરના કંઠે ગાંધી વંદના ETV BHARAT એપ પર...વાહનચાલકો માટે રાહતના સમાચાર, જુઓ શું થયા નવા ફેરફારો..?જામનગરમાં પ્રેમી પંખીડાએ વૃક્ષ પર લટકી આત્મહત્યા કરીRarest Of The Rare: સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યાનેત્રંગના કંબોડીયા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોતડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વ લડાઈ