- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસ માટે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની નિમણૂક
- રૂપાણી સરકારે અનલોક-3 ગાઈડલાઇન્સ જાહેર કરી, હોટેલ-રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, 5 ઓગસ્ટથી જીમ શરૂ
- દેહ દિવ્યાંગ પણ મક્કમ મન સાથે 60 દિવસથી કોવિડ વોર્ડમાં ઓન ડ્યૂટી પર છે મહિલા ડૉક્ટર
- સુરતમાં પાલિકા અધિકારી અને સફાઈ કામદાર વચ્ચે તું તું.. મેં મેં..
- રામ મંદિરના શિલાન્યાસ માટે રાજકોટના આચાર્ય પરમાત્માનંદજીને આમંત્રણ
- ગોંડલમાં આવતાં સપ્તાહમાં કોવિડ-19 હોસ્પિટલ શરૂ થશે, જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી
- કોરોના ઇફેક્ટ: જામનગરમાં રાખડીઓની ખરીદીમાં મંદીનો માહોલ
- અહેમદ પટેલે લખ્યો PM મોદીને લખ્યો પત્ર, રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાને આપી દીધી પ્રતિક્રિયા
- મધ્ય પ્રદેશ: 117 વર્ષની વૃદ્ધા બની સૌથી વધુ પ્રમાણિક આવકવેરો ભરનાર વ્યક્તિ
- અયોધ્યા: મુસ્લિમ મહિલાઓએ રામલલ્લા અને વડાપ્રધાન મોદી માટે રાખડી બનાવી
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...