- DGPને રજૂઆત કરવા જાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે પાલ આંબલિયાની કરી અટકાયત
- ETV Bharat Special: રાજ્યસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોનું પલડું ભારે?
- અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી, અખબારનગર અંડરપાસ કરાયો બંધ
- વડોદરામાં જાહેર માર્ગ પર CCTV કેમેરા લગાવવા સ્થાનિકોએ કરી માગ
- ખોડલધામ મંદિરના દ્વાર ખુલ્યા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કર્યા દર્શન
- દહેજની રસાયણ કંપનીમાં બ્લાસ્ટનો મામલો: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તપાસ સમિતિની રચના કરાઈ
- જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ પક્ષ પલટા મામલે કરી સ્પષ્ટતા
- રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દ્વારકાધીશના મંદિરના દ્વાર ખોલ્યા
- સુનંદા પુષ્કર કેસમાં શશિ થરૂરની અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી
- ICUમાં દાખલ કુલ દર્દી પૈકી 20 ટકા દર્દીઓ કોવિડ-19ની સાથે ડાયાબિટિશ ધરાવે છે
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...