- સરકારે સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા ખાનગી સંસ્થાઓને રૂપિયા કમાવાનો ધંધો કરી આપ્યો : ABVP
- ગુજરાત વરસાદ અપડેટ: રાજ્યમાં સરેરાશ 88.55 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.87 ટકા
- 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજાની બેટિંગ રહેશે બરકરાર, કુલ 89 ટકા વરસાદ નોંધાયો
- વિસ્મય જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે, અમદાવાદની કોર્ટમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ
- લાપશીના આંધણઃ સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી વિશાળ ભાદર ડેમ ઓવરફ્લો
- ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો
- સીએમ રૂપાણીએ અમદાવાદ મહાનગરને રૂપિયા 1,016 કરોડના 61 કામનું ઈ-લોકાર્પણ કર્યું
- મોરબીમાં કોરોનાના વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીના મોત
- પાટણનું આનંદ સરોવર છલોછલ ભરાયું, આસપાસના રહીશો ચિંતામાં
- બેંગલુરુ રમખાણ: ગુરુવાર રાત્રે વધુ 30ની ધરપકડ
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...