- અમદાવાદની લૂંટેરી દુલ્હન, લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર
- વડોદરામાં ફૂટપાથ પર શાકભાજીની બજાર ભરાતા સોસાયટીના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન
- વડોદરા જિલ્લા પંચાયતની સભામાં વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે કોવિડ-19નો મુદ્દો ચર્ચામાં
- સુરતમાં 3 દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય નહીં આવે તો વાલીઓ કરશે ધરણા
- નિસર્ગ વાવાઝોડાના કારણે થયેલા મોત મામલે મૃતકની પુત્રીને સહાય ચેક અર્પણ
- જામનગર કોવિડ હોસ્પિટલમાંથી 8 દર્દીઓ ડિસ્ચાર્જ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા
- દરેક પરિસ્થિતિને પહોંચી વળવા BSF સજ્જઃ એસ.એસ.દેશવાલ
- રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે CM રૂપાણીને લખ્યો પત્ર
- બુલેટ ટ્રેન વિરોધ: વળતરની જાહેરાત વિના અંતિમ જાહેરનામું બહાર પડાતા ખેડૂતોમાં રોષ
- પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat latest news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...