- સુરતની ટ્રાઇ સ્ટાર હૉસ્પિટલે ચલાવી ઉઘાડી લૂંટ, કોરોના દર્દીને આપ્યું રૂ.12 લાખથી વધુનું બિલ
- અરવિંદ લિમિટેડની ઇન્ટેલિફેબ્રિક્સ બ્રાન્ડ હેઠળ એન્ટિ-વાઇરસ ફેબ્રિક્સ રજૂ કરવાની જાહેરાત
- લોકડાઉનમાં આડેધડ ફી ઉઘરાવતી શાળાઓ સામે નાગરિક ઉપભોક્તા અધિકાર સંગઠને વિરોધ નોંધાવ્યો
- રાજકોટમાં બ્રિજની દિવાલ તૂટવાનો મામલોઃ 15 દિવસમાં રિપોર્ટ સોંપવા કલેક્ટરને આદેશ
- વિધવા મહિલાઓને 4 મહિનાથી સહાય ન મળતા પોસ્ટ ઓફિસમાં હોબાળો મચાવ્યો
- કેમ્બે હોટલના કર્મચારીઓને છ મહિનાથી પગાર ન મળતાં ઘરના ચૂલા સળગાવવા મુશ્કેલ બન્યાં, હડતાળ પર ઉતર્યા
- કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની પુત્રએ કરી રજૂ
- નાના બાળકો માટે ખાદી કોટન મટીરીયલ્સના કાર્ટુન કેરેક્ટર વાળા માસ્ક મળતા થયા
- હૈદરાબાદમાં કોરોના દર્દીના મોત બાદ ડૉક્ટર પર હુમલો, અન્ય તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન
- રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં કોરોનાની દવાઓનું થઈ રહ્યું છે પરીક્ષણ
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
- સુરતની ટ્રાઇ સ્ટાર હૉસ્પિટલે ચલાવી ઉઘાડી લૂંટ, કોરોના દર્દીને આપ્યું રૂ.12 લાખથી વધુનું બિલ
- અરવિંદ લિમિટેડની ઇન્ટેલિફેબ્રિક્સ બ્રાન્ડ હેઠળ એન્ટિ-વાઇરસ ફેબ્રિક્સ રજૂ કરવાની જાહેરાત
- લોકડાઉનમાં આડેધડ ફી ઉઘરાવતી શાળાઓ સામે નાગરિક ઉપભોક્તા અધિકાર સંગઠને વિરોધ નોંધાવ્યો
- રાજકોટમાં બ્રિજની દિવાલ તૂટવાનો મામલોઃ 15 દિવસમાં રિપોર્ટ સોંપવા કલેક્ટરને આદેશ
- વિધવા મહિલાઓને 4 મહિનાથી સહાય ન મળતા પોસ્ટ ઓફિસમાં હોબાળો મચાવ્યો
- કેમ્બે હોટલના કર્મચારીઓને છ મહિનાથી પગાર ન મળતાં ઘરના ચૂલા સળગાવવા મુશ્કેલ બન્યાં, હડતાળ પર ઉતર્યા
- કોન્સ્ટેબલ મૂકેશભાઈના કોરોનાથી કરુણ મૃત્યુની દર્દનાક કહાની પુત્રએ કરી રજૂ
- નાના બાળકો માટે ખાદી કોટન મટીરીયલ્સના કાર્ટુન કેરેક્ટર વાળા માસ્ક મળતા થયા
- હૈદરાબાદમાં કોરોના દર્દીના મોત બાદ ડૉક્ટર પર હુમલો, અન્ય તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન
- રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં કોરોનાની દવાઓનું થઈ રહ્યું છે પરીક્ષણ
Last Updated : Jun 15, 2020, 12:29 PM IST