- ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેતરો-અંડરબ્રિજ પાણીમાં ગરકાવ
- લીંબાયતનો મીઠીખાડી વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત, સુરત પાલિકા કમિશ્નરે લીધી મુલાકાત
- દેશનું સૌપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં શરૂ
- જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પત્ની સાથે કર્યો આપઘાત
- ભિલોડામાં 4 ઇંચ વરસાદ, નીંચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી
- વલસાડમાં રોબિન હુડ આર્મીએ 60થી 70 હજાર લોકો સુધી અનાજ કીટ પહોંચાડી
- સુશાંત કેસઃ નીરજસિંહ બબલુનો મોટો દાવો, કહ્યું- સાક્ષીઓના જીવ જોખમમાં
- સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 17 પૈસાનો વધારો
- પંડિત જસરાજના નિધનથી દુ:ખી થયાં આશા ભોસલે, કહ્યું- મેં મોટો ભાઇ ગુમાવ્યો
- ભાવનગરમાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ, સિઝનનો 140 મીમી વરસાદ બાકી
TOP NEWS @ 3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત ટૉપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...