- અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર આજથી ભક્તો માટે ખુલ્લુ મુકાયું
- ડાયમંડ બુર્સમાં ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરનાં થયા મોત
- ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની અઢળક આવક, આટલો ભાવ બોલાયો
- રાજકોટમાં કોરોનાના વધુ નવા 4 પોઝિટિવ કેસ નોંધાયાં, કુલ 139 થયાં
- જૂનાગઢ: કેશોદના પાડોદર ગામે વિવાદાસ્પદ ખેતરોના પાળાનો વિવાદ વકર્યો
- કચ્છ કોરોના અપડેટ: 10 રિપોર્ટ પેન્ડિંગ, 12 કન્ટેન્મેન્ટ ઝોનમાં 2726 લોકોનો સર્વે કરાયો
- પાટણમાં UGVCL દ્વારા સમારકામ હાથ ધરાયું
- ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી, પાલિકાતંત્ર આવ્યું હરકતમાં
- ભારતમાં કોરોના સંક્રમણના 1.33 લાખથી વધુ સક્રિય કેસ, રિકવરી દર 48.88 ટકા
- કોરોના મહામારીઃ ICMRના સીરો સર્વે પર મીડિયા રિપોર્ટસને આપ્યો રદિયો
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - દેશ દુનિયાના તાજા સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...