- ઉત્તરપ્રદેશના બહરાઈચમાં યાત્રાળુઓથી ભરેલા વાહને નડ્યો અક્સમાત, 6ના મોત
- હાથરસ કેસ: આજે લખનઉ હાઇકોર્ટમાં સુનાવણી, પરિવારના સભ્યો નહી રહે હાજર
- ગિલગિત-બાલ્ટિસ્તાને પાકિસ્તાને આપ્યો અંતરિમના રાજ્યનો દરજ્જો, ભારતે કહ્યું જલ્દી ખાલી કરો અમારી જમીન
- ગુર્જર અનામત આંદોલન આજે પીલુપુરાથી શરૂ થશે: વિજય બૈંસલા
- 'બાબા કા ઢાબા 'ના માલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા, ફેમસ કરનાર યૂટૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- ધનબાદમાં માર્ગ અકસ્માતમાં 5 વ્યક્તિનાં મોત,1 ઘાયલ
- આંધ્ર પ્રદેશમાં અકસ્માતમાં 4 લોકો બળીને ખાખ, 3 ઘાયલ
- આગરાની પોલીસે નશીલા પદાર્થ સાથે 4 ચોરોની કરી ધરપકડ
- બ્રિટેનના પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં થયા હતા કોરોના સંક્રમિત, શા માટે છુપાવી વાત, જાણો
- જમ્મુ કાશ્મીરઃ ભાજપના 3 નેતાઓની હત્યા કરનાર હિજબુલના મુખ્ય કમાંડર સૈફુલ્લાને ઠાર મરાયો
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - સવારના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

મુખ્ય સમાચાર