- કેન્દ્ર સરકારની અનલોક-5ની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અનલોકની પ્રક્રિયા આગળ વધશે: નીતિન પટેલ
- દમણમાં ઔદ્યોગિક માલપરિવહનમાં સરળતા માટે 'પરિવહન સુવિધા' એપ અને વેબ પોર્ટલ લોન્ચ
- રાજ્યમાં આજથી શરૂ થતી કૃષિ સહાય મગફળી રજીસ્ટ્રેશન કામગીરી ખોરંભે પડશે, VCE ઉતાર્યા હડતાલ પર
- મહારાષ્ટ્ર : પુણેની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ
- જમ્મુ કાશ્મીરઃ પૂંછમાં પાકિસ્તાની સેનાએ કર્યો ગોળીબાર, લાન્સ નાયક શહીદ
- મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં સામૂહિક દુર્ષ્કમ, કિશોરીને રસ્તા પર ફેકી આરોપી ફરાર
- યુપી બાદ જયપુરમાં શાળાએ જતી બાળકી સાથે ત્રણ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ
- કૃષિ બિલ : પંજાબમાં ખેડૂતના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે રાહુલ ગાંધી
- હાથરસ ઘટનાને લઈ સોનિયા ગાંધીનો ભાજપ પર હુમલો
- મુંબઇ : ચેંબૂર રેલવે સ્ટેશન પાસે આવેલી માર્કેટમાં લાગી આગ
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...