રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...LIVE: ઉત્તરી મહારાષ્ટ્રમાં નિર્સગની અસર શરૂ, ગુજરાત પરથી જોખમ ટળ્યું ભાવનગરમાં વાવાઝોડાને પગલે તંત્ર સજ્જ, NDRF અને SDRF ની ટીમો તૈનાતભાવનગરમાં વાવાઝોડાને પગલે તંત્ર સજ્જ, NDRF અને SDRF ની ટીમો તૈનાતગીર જંગલના સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જૂઓ અદ્ભૂત નજારોઆંધ્રપ્રદેશ: શ્રીસૈલમ મંદિર કૌભાંડ કેસમાં 26 કર્મચારીઓની ધરપકડગરીબીને લીધે ઓનલાઇન ક્લાસ ન મળતાં, કેરળમાં 14 વર્ષની માસૂમ વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યાવૈષ્ણો દેવી યાત્રા માટે ઘોડા શ્રદ્ધાળુઓનું મુખ્ય સાધન, ઘોડાઓનો કરાશે કોરોના ટેસ્ટકેરળમાં માનવીય ક્રૂરતાને લીધે સગર્ભા જંગલી હાથણનું મોતદિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1298 કેસ નોંધાયાએકતા કપૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ હિન્દુસ્તાની ભાઉને આવે છે મોટા લોકોના ફોન