રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ભારત-ચીન તણાવ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ લેહ પહોંચી જવાનો સાથે કરી મુલાકાત જમ્મુ-કાશ્મીરઃ અથડામણમાં સેનાએ 6 વર્ષીય બાળકના હત્યારા જાહિદ દાસને ઠાર માર્યોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ AAP પાર્ટીએ હલકી કક્ષાની રાજનીતિ કરી છે: કુમાર કનાણીભોળાનાથના મંદિરમાં યુવતીઓએ પૂજા કરીને કરી જયા પાર્વતી વ્રતની શરૂઆતમેડ ઈન ચાઈના ફોનનો વિકલ્પ મેડ ઈન ઈન્ડિયા ફોન છે : ટેમાસાવરકુંડલામાં શાકભાજી વેપારીઓ હડતાલ પર ઉતર્યાAMCએ મેડિકલ વેસ્ટનો નિકાલ ન કરવા બદલ શહેરની બે હોસ્પિટલને ફટકાર્યો બે લાખનો દંડઘરમાં કામ કરવા આવતી ઘરઘાટી જ કરતી હતી ચોરી, ઘટના CCTV માં કેદસુરતનું પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિર અનિશ્ચિત મુદ્દત માટે બંધદાહોદમાં 50 ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત