ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 6, 2020, 3:00 PM IST

  1. બિહાર ચૂંટણીઃ ઈલેક્શન કમિશન સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ટપાલ બેલેટના ફોર્મ ઘરે પહોંચાડશે
  2. હાથરસ કેસ : યુપી સરકારે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં CBI તપાસની માંગ કરી
  3. સતત વધી રહેલા માંસાહારની વચ્ચે આજે મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ શાકાહારી દિવસ
  4. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,267 નવા કેસ
  5. પુણેમાં ગમખ્વાર અકસ્માત, એક ટ્રકે આઠ વાહનોને લીધા અડફેટે
  6. અમદાવાદ પાલડી વિસ્તારનામાં આગ, ફ્લેટમાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યુ
  7. કોહલીએ બોલ પર ભૂલથી લગાવી લાળ, કેપ્ટનને ભૂલનો થયો અહેસાસ
  8. નાબાર્ડ દ્વારા "સૌની" યોજનામાં અત્યાર સુધીના 9000 કરોડ ફાળવાયા
  9. ભરુચ નજીક નર્મદા નદીમાંથી સાણંદના યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
  10. જખવાડામાં વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ખાખરા ગૃહ ઉદ્યોગ શરૂ કરાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.