ETV Bharat / bharat

19 સપ્ટેમ્બર: ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રિ સુનીતા વિલિયમ્સનો જન્મ

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનો દેશના અંતરિક્ષ ઈતિહાસ માટે ખાસ મહત્વનો છે. ચંન્દ્રયાન-2 જોતા વિતેલા થોડાક દિવસોના ઘટનાક્રમને તપાસ આ વધુ એક ઘટના પણ જોડાઈ ગઈ છે. ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રિ સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બરના દિવસે થયો હતો. અમેરિકી નૌસેનાના અધિકારી સુનીતા વિલિયમ્સને નાસાએ અંતરિક્ષમાં મોકલી હતી.

today history
author img

By

Published : Sep 19, 2019, 6:35 PM IST

અમેરિકાના ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં 19 સપ્ટેમ્બર 1965ના રોજ જન્મેલી સુનીતા વિલિયમ્સ એક અંતરિક્ષ યાત્રિના રુપમાં 195 દિવસ સુધી અંતરિક્ષમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. આ એક મહિલા યાત્રિ તરીકે અંતરિક્ષમાં રહેવાનો સૌથી મોટો રેકોર્ડ છે.

દેશ અને દુનિયાના ઈતિહાસમાં 19 સપ્ટેમ્બરની તારીખે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાયેલી છે.

  • 1581- શિખ ગુરુ રામદાસજીનું નિધન
  • 1891- વિલિયમ શેક્સપિયરના વિશ્વ પ્રસિદ્ધ નાટક મર્ચેન્ટ ઓફ વેનિસનું માનચેસ્ટરમાં પહેલી વખત રજૂ થયું.
  • 1955- આર્જેન્ટીનાની સેના અને નૌસેના દ્વારા વિદ્રોહ બાદ રાષ્ટ્રપતિ જુઆન પેરોનને હટાવ્યા
  • 1957-અમેરિકાએ નેવાદાના રણામાં પહેલાવારી પરમાણુ પરિક્ષણ કર્યું
  • 1983-બ્રિટિશના કેરીબિયન દ્વીપ, સેંટ કીટ્સ તથા નેવિસ સ્વતંત્ર થયા
  • 1988- ઈસ્ત્રાઈલે પરીક્ષણ ઉપગ્રહ હોરિજોન-આઈનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ.
  • 1996-એલિજા ઈજેત્બોગોવિક યુદ્ધ બાદ બોસ્નિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા
  • 1996-ગ્વાટેમાલા અને ડાબેરી વિદ્રોહીની સરકાર વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર
  • 2000-કર્ણમ મલ્લેશ્વરીએ ઓલંપિકની ભારોત્તોલન સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો
  • 2006-થાઈલેન્ડમાં સેનાએ સરકારની ઉખાડી ફેંકી, જનરલ સુરાયુદ બન્યા વડાપ્રધાન
  • 2008- સુપ્રીમ કોર્ટે છત્તીસગઢમાં નક્સલિયો પર અંકુશ લગાવવા માટે સલવા ઝૂડૂમ અભિયાન પર રોક લગાવી
  • 2014-એપલ આઈફોન 6નું વેચાણ શરૂ થયું.

Intro:Body:

19 સપ્ટેમ્બર: ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રિ સુનીતા વિલિયમ્સનો જન્મ

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનો દેશના અંતરિક્ષ ઈતિહાસ માટે ખાસ મહત્વનો છે. ચંન્દ્રયાન-2 જોતા વિતેલા થોડાક દિવસોના ઘટનાક્રમને તપાસ આ વધુ એક ઘટના પણ જોડાઈ ગઈ છે. ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રિ સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બરના દિવસે થયો હતો. અમેરિકી નૌસેનાના અધિકારી સુનીતા વિલિયમ્સને નાસાએ અંતરિક્ષમાં મોકલી હતી.

અમેરિકાના ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં 19 સપ્ટેમ્બર 1965ના રોજ જન્મેલી સુનીતા વિલિયમ્સ એક અંતરિક્ષ યાત્રિના રુપમાં 195 દિવસ સુધી અંતરિક્ષમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. આ એક મહિલા યાત્રિ તરીકે અંતરિક્ષમાં રહેવાનો સૌથી મોટો રેકોર્ડ છે. 

દેશ અને દુનિયાના ઈતિહાસમાં 19 સપ્ટેમ્બરની તારીખે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાયેલી છે.

1581- શિખ ગુરુ રામદાસજીનું નિધન

1891- વિલિયમ શેક્સપિયરના વિશ્વ પ્રસિદ્ધ નાટક મર્ચેન્ટ ઓફ વેનિસનું માનચેસ્ટરમાં પહેલી વખત રજૂ થયું.

1955- આર્જેન્ટીનાની સેના અને નૌસેના દ્વારા વિદ્રોહ બાદ રાષ્ટ્રપતિ જુઆન પેરોનને હટાવ્યા

1957-અમેરિકાએ નેવાદાના રણામાં પહેલાવારી પરમાણુ પરિક્ષણ કર્યું

1983-બ્રિટિશના કેરીબિયન દ્વીપ, સેંટ કીટ્સ તથા નેવિસ સ્વતંત્ર થયા

1988- ઈસ્ત્રાઈલે પરીક્ષણ ઉપગ્રહ હોરિજોન-આઈનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ.

1996-એલિજા ઈજેત્બોગોવિક યુદ્ધ બાદ બોસ્નિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા

1996-ગ્વાટેમાલા અને ડાબેરી વિદ્રોહીની સરકાર વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર

2000-કર્ણમ મલ્લેશ્વરીએ ઓલંપિકની ભારોત્તોલન સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો

2006-થાઈલેન્ડમાં સેનાએ સરકારની ઉખાડી ફેંકી, જનરલ સુરાયુદ બન્યા વડાપ્રધાન

2008- સુપ્રીમ કોર્ટે છત્તીસગઢમાં નક્સલિયો પર અંકુશ લગાવવા માટે સલવા ઝૂડૂમ અભિયાન પર રોક લગાવી

2014-એપલ આઈફોન 6નું વેચાણ શરૂ થયું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.