આપને જણાવી દઈએ કે, આજથી 21 વર્ષ પહેલા મમતાએ કોંગ્રેસથી અલગ થઈ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી બનાવી હતી. પણ હવે તેણે પાર્ટી નામમાંથી કોંગ્રેસ શબ્દ હટાવી માત્ર તૃણમુલ જ નામ રાખ્યું છે, જે તમે અહીં આપેલા લોગોમાં જોઈ શકો છો.
21 વર્ષ બાદ TMCએ પોતાનો લોગો બદલ્યો, કોંગ્રેસનું નામ હટાવી દીધું
ન્યૂઝ ડેસ્ક: મમતાએ 21 વર્ષ બાદ એક વાર ફરી કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે. મમતાએ પોતાની પાર્ટીના લોગોમાંથી કોંગ્રેસ નામ હટાવી દીધું છે. પરંતુ ચૂંટણી પંચમાં તો હજી તૃણમુલ કોંગ્રેસ જ રહેશે.
આપને જણાવી દઈએ કે, આજથી 21 વર્ષ પહેલા મમતાએ કોંગ્રેસથી અલગ થઈ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી બનાવી હતી. પણ હવે તેણે પાર્ટી નામમાંથી કોંગ્રેસ શબ્દ હટાવી માત્ર તૃણમુલ જ નામ રાખ્યું છે, જે તમે અહીં આપેલા લોગોમાં જોઈ શકો છો.
21 વર્ષ બાદ TMCએ પોતાનો લોગો બદલ્યો, કોંગ્રેસ નામ હટાવી દીધું

Conclusion: