ETV Bharat / bharat

વિશેષ અહેવાલ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને સાવધાની પૂર્વક સ્વાગત કરવાની જરૂર - ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

જે CDSના પદ વિશે વર્ષ 2001માં વિચારવામાં આવ્યું હતું, તેને મોદી સરકારે પુરુ કર્યું છે. હવે એ જોવાનું રહેશે કે, કઈ રીતે તે રક્ષા વિભાગમાં કામ કરે છે અને કઈ રીતે તે ઉચ્ચ સ્થાન પર રહેશે.

Chief of Defence Staff
Chief of Defence Staff
author img

By

Published : Dec 29, 2019, 8:54 AM IST

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટે ઘણા લાંબા સમયથી મંથન ચાલી રહ્યું હતું. પણ જે પદ માટે 2001માં વિચારવામાં આવ્યું હતું, તેની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે, ભારત સરકારમાં પ્રશાસન તંત્રમાં ક્યા સ્થાન અને હક મળે છે.

સીડીએસની પોસ્ટ બનાવવા પાછળનો ઉદ્દેશ એ હતો કે, સંરક્ષણ સંબંધિત બાબતો પર આ પોસ્ટ દેશની સરકાર માટે એકમાત્ર મંતવ્ય જાણવાનો અને માહિતી હશે. સીડીએસની પોસ્ટ હાલની આર્મી, એરફોર્સ અને નૌ સેનાના ચીફ પર મૂકવાની હતી. અમુક લોકોએ તો તેને ફાઇવ સ્ટાર પોસ્ટ બનાવવાની હિમાયત પણ કરી હતી. આ મુદ્દા પર ભારતમાં લાગુ કરવા માટે અન્ય પ્રજાસત્તાક પદ્ધતિઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જો કે, આખરે જે ચિત્ર સામે આવ્યું છે, તે મોટાભાગે ભારતીય મોડેલનું છે અને વર્તમાન મોદી સરકારની સંરક્ષણ નીતિઓ સાથે મેળ ખાય છે. આ બાબતે પ્રકાશિત સત્તાવાર પ્રેસ રિલીઝમાં બતાવવામાં આવ્યું છે કે, સીડીએસ લશ્કરની ત્રણેય પાંખ વતી સંરક્ષણ પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે કામ કરશે.

સેનાના ત્રણેય પાંખના વડા સંરક્ષણ પ્રધાનને તેમના વિભાગો વિશે સીધી સલાહ આપતા રહેશે. સીડીએસનો ત્રણેય લશ્કર વડાઓ પર કોઈ સૈન્ય અધિકાર રહેશે નહીં, તે રાજકીય નેતૃત્વને યોગ્ય અભિપ્રાય આપવામાં મદદ કરશે. તે સ્પષ્ટ છે કે, સીડીએસ સંરક્ષણ પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે કામ કરશે, એક કેન્દ્રીય મુદ્દા તરીકે નહીં. સીડીએસની બે ભૂમિકા હશે, પ્રથમ, ચીફ ઓફ સ્ટાફ કમિટી (સીઓએસએફ) ના અધ્યક્ષ અને બીજી લશ્કરી બાબતોના વિભાગના વડા.

સીડીએસને સેનાના અન્ય અંગોના વડાઓની સરખામણીએ પગાર અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત થશે, પરંતુ સીડીએસ પ્રોટોકોલમાં અન્ય વડાઓની ઉપલા ક્રમે આવશે.

સીડીએસ ક્ષેત્રમાં સંરક્ષણ પ્રાપ્તિમાં એકાગ્રતા, સૈન્યના તમામ અવયવોમાં ભરતીનું સંકલન, સ્રોતોનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવા લશ્કરી કાર્યવાહીમાં તમામ અવયવોને એક સાથે લાવવા અને દેશમાં બનેલા ઉપકરણોના ઉપયોગને પ્રોત્સાહન આપવું તે પણ સામેલ હશે.

સ્વતંત્ર ભારતમાં, સૈન્ય-નાગરિક સંબંધોની દ્રષ્ટિએ સીડીએસ પ્રમુખ ડીએમએની નિમણૂંક એ એક મહત્વપૂર્ણ પગલું છે. જો સીડીએસને સશક્ત બનાવવાની વાત કરવામાં આવી છે, તે રીતે જો યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો, પહેલીવાર બનશે કે સૈન્યને સત્તાવાર રીતે શાસનમાં સામેલ કરવામાં આવશે.

હાલમાં ભારત સરકારના નિયમો અનુસાર, દેશની સુરક્ષાની જવાબદારી સંરક્ષણ સચિવની છે, જે સંરક્ષણ મંત્રાલયના સૌથી વરિષ્ઠ અમલદાર છે. આ બધાની વચ્ચે સીડીએસને સરકારી કામગીરીમાં સંરક્ષણ સચિવના સમાન અથવા ભૂતપૂર્વ અધિકારીનું પદ મળે કે નહીં, તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

સીડીએસ માટે તેમના ડોમેનમાં મૂકવામાં આવેલા ત્રણ મોટા મુદ્દાઓને પહોંચી વળવા આ મહત્વપૂર્ણ રહેશે. આ ત્રણેય તેમના પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને જો તે પૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે, તો તેઓ ભારતીય સેનાની પ્રોફાઇલ અને કામગીરીને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

1999ના કારગિલ યુદ્ધ પછીથી ભારતીય સૈન્યની કામગીરીમાં પરિવર્તનની વાત કરવામાં આવી રહી છે. આને કારણે મોદી સરકારે પણ પોતાની પ્રાથમિકતાઓમાં સેનાના તમામ અવયવો સાથે સંકલન રાખીને કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, તેનો સંપૂર્ણ અમલ કરવામાં વર્ષોની મહેનત અને સખત મહેનત લેશે.

અન્ય પાસા કે જે સીડીએસ હોદ્દોની સફળતા પર આધારિત છે, તે સંસાધનોની ફાળવણી છે, જેમાં આર્થિક અને માનવ સંસાધનો બંનેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન નિર્ણય નિર્માણ સત્તામંડળ (ડીએમએ) ને કેવી નિમણૂંક કરવામાં આવે છે, તેના પર નિર્ભર રહેશે અને દેશના બજેટમાં સૈન્ય માટે કેટલી રકમ ફાળવવામાં આવે છે, તેના પર આર્થિક પાસા નિર્ભર રહેશે.

વર્તમાન સંરક્ષણ બજેટ સૈન્યના શસ્ત્રોને અપગ્રેડ કરવામાં અપૂરતું છે, જેના કારણે નવા હથિયારો વગેરેની ખરીદી વધુ મુશ્કેલ બની જાય છે. શું સીડીએસ હાલની પરિસ્થિતિ અને આગામી 15 વર્ષ માટેની તૈયારીને ફરીથી ડિઝાઇન કરી શકશે ?

સીડીએસની સામે, દેશના રાજકીય નેતૃત્વ માટે સંરક્ષણની જરૂરિયાતો અંગે યોગ્ય અનુભવ અને અભિપ્રાય આપવાનું અને દેશની સંરક્ષણ બાબતોમાં લાંબા સમયથી ચાલતા પરિવર્તનની માગને વાસ્તવિકતામાં પરિવર્તન કરવું મુશ્કેલ છે. જો કે, સારી વાત એ છે કે, આખરે મોદી સરકારે આ મામલે પહેલું પગલું ભર્યું છે.

રાજકીય નેતૃત્વ, અમલદારશાહી અને સૈન્ય હવે જે રીતે ડીએમએ અને સીડીએસમાં સંકલન અને ગતિ કરે છે, તે આગામી દાયકાઓમાં ભારતની સૈન્ય ક્ષમતાઓની પ્રગતિ અને દિશા નિર્ધારિત કરશે.

જોવાની વાત એ છે કે, શું પીએમ મોદી દેશના સંરક્ષણ ક્ષેત્રમાં તે જ પરિવર્તન લાવી શકે છે, જે પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ આર્થિક ક્ષેત્રે લાવ્યા હતા ?

સી. ઉદય ભાસ્કર

Intro:Body:

વિશેષ અહેવાલ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને સાવધાની સ્વાગત કરવાની જરૂર

જે CDSના પદ વિશે વર્ષ 2001માં વિચારવામાં આવ્યુ હતું, તેને મોદી સરકારે પુરુ કર્યું છે. હવે એ જોવાનું રહેશે કે, કઈ રીતે તે રક્ષા વિભાગમાં કામ કરે છે અને કઈ રીતે તે ઉચ્ચ સ્થાન પર રહેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.