ETV Bharat / bharat

સંસદનું ચાલુ સત્ર 10 દિવસ લંબાવવામાં આવશે

નવી દિલ્હી: સંસદનું કાર્યવાહી હમણા થોડી વધારી દેવામાં આવી છે, તેની પાછળનો તર્ક કંઈક એવો છે કે, અમુક રોકાયેલા સંસદીય કાર્યો તથા સરકારને ઓછામાં ઓછા 35 બિલ પાસ કરાવવાનો લક્ષ્યાંક છે. જે પુરો કરવા માટે વધુ દિવસોની જરુરિયાત પડી શકે છે. તેથી સંસદીય સત્રના કાર્યદિવસમાં 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

Parliament
author img

By

Published : Jul 24, 2019, 11:11 AM IST

સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોષીએ કહ્યું હતું કે, 35 જેટલા બિલ પાસ કરવાનું લક્ષ્ય છે. બેઠકમાં વિસ્તાર સાથેનું સત્ર હવે 9 ઓગસ્ટે સમાપ્ત થશે.

17મી લોકસભાનું પહેલુ સત્ર 17 જૂને શરુ થયુ હતું. જેની શરુઆત શપથ ગ્રહણ સાથે થઈ અને આ સત્રનું સમાપન 26 જુલાઇએ થવાનું હતું.

જોશીનું આ નિવેદન ભાજપની સંસદીય દળની બેઠકના એક કલાક બાદ આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ , વિદેશ પ્રધાન જયશંકર, ગિરીરાજ સિંહ હાજર હતા.

Intro:Body:

संसद सत्र में 10 कार्य दिवस का विस्तार : मंत्री

સંસદનું સત્ર 10 દિવસ લંબાવવામાં આવ્યુ, જાણો કારણ

The session of Parliament was extended by 10 days

Parliament, New Delhi, પ્રહલાદ જોશી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ

 (19:23) 

नई दिल्ली, 23 जुलाई (आईएएनएस)| संसदीय कार्य मंत्री प्रह्लाद जोशी ने मंगलवार को कहा कि संसद का मौजूदा सत्र 10 दिन और चलेगा। ऐसा विधायी कार्यो व सरकार के कम से कम 35 विधेयकों को पारित करने के लक्ष्य को पूरा करने के लिए किया जाएगा। जोशी ने कहा, "मैं आधिकारिक रूप से घोषणा करता हूं कि संसद सत्र का 10 कार्य दिवसों के लिए विस्तार किया जाएगा।"

સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારને જણાવ્યું હતુ કે, સંસદનું વર્તમાન સત્ર 10 દિવસ વધુ ચાલશે. આવા સંસદીય કાર્યો તથા સરકારના ઓછામાં ઓછા 35 બિલ પાસ કરાવવાનો લક્ષ્યાંક છે. જે પુરો કરવા માટે વધુ દિવસોની જરુરિયાત પડી શકે છે. તેમણે જણાવ્યું કે, "હું સત્તાવાર રીતે જાહેરાત કરું છુ કે સંસદ સત્રનું કાર્ય 10 દિવસ વધુ ચાલશે."

पारित किए जाने वाले विधेयकों की संख्या के बारे में पूछने पर मंत्री ने कहा कि कम से कम 35 विधेयकों को पारित करने का लक्ष्य है। उन्होंने कहा कि 'सभी विधेयक पारित होंगे।'

પસાર કરવામાં આવેલા બિલ વીશે પુછતા તેમણે જણાવ્યું કે 35 જેટલા બિલ પાસ કરવાનું લક્ષ્ય છે. બેઠકમાં વિસ્તાર સાથેનું સત્ર હવે 9 ઓગસ્ટે સમાપ્ત થશે.

बैठकों में विस्तार के साथ सत्र अब नौ अगस्त को समाप्त होगा।

17वीं लोकसभा का पहला सत्र 17 जून को शुरू हुआ। इसकी शुरुआत सदस्यों के शपथ ग्रहण से हुई और इसका समापन 26 जुलाई को निर्धारित था।

17મી લોકસભાનું પહેલુ સત્ર 17 જૂને શરુ થયુ હતું. જેની શરુઆત શપથ ગ્રહણ સાથે થઇ અને આનું સમાપન 26 જુલાઇએ થવાનું હતું.

जोशी का बयान भाजपा संसदीय दल की बैठक के घंटे भर बाद आया। इस बैठक में प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, विदेश मंत्री एस.जयशंकर व पशुपालन, डेयरी व मत्स्य पालन मंत्री गिरिराज सिंह व अन्य मौजूद थे।

જોશીનું આ નિવેદન ભાજપની સંસદીય દળની બેઠકના એક કલાક બાદ આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ , વિદેશ પ્રધાન જયશંકર, ગિરીરાજ સિંહ હાજર હતા.

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.