ETV Bharat / bharat

ભૂકંપના આંચકાથી ફરી એકવાર દિલ્હીને હચમચ્યું... - Earthquake shakes Delhi

ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખ્યું છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખી

author img

By

Published : May 29, 2020, 11:44 PM IST

નવી દિલ્હી: ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખ્યું છે. શુક્રવારે રાત્રે 9:08 વાગ્યે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, જેનું કેન્દ્ર હરિયાણાના રોહતક તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ ધરતીકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.

ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખી
ભૂકંપના આંચકાએ ફરી એકવાર દિલ્હીને હચમચાવી નાખી
એવું કહેવામાં આવ્યું હતું કે, જેનું કેન્દ્ર જમીનથી માત્ર 3.3 કિમી દૂર હતું. કદાચ તેથી જ આંચકાઓ ખૂબ ઝડપી હતા. લોકડાઉન દરમિયાન આ સતત પાંચમીવાર છે. જ્યારે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જાણકાર લોકો પહેલેથી જ ચેતવણી આપી ચુક્યા છે કે, ભવિષ્યમાં દિલ્હીમાં ભૂકંપ આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોને ભૂકંપ સંબંધિત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.