જણાવી દઇએ કે સાંસદો ડીલના પક્ષમાં સહમત થવામાં નિષ્ફળ રહ્યા બાદ 24 મે ના રોજ થેરેસા મે એ ભાવુક ભાષણ આપતા 7 જૂનના રોજ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આવનારા નેતા સુધી તે વડાપ્રધાન પદ પર કાર્યરત રહેશે. આશંકા સેવાઇ રહી છે કે, પાર્ટી જુલાઇના અંત સુધીમાં નવા નેતાની ધોષણા કરશે.