ETV Bharat / bharat

જાણો કેવી રીતે પહોંચે છે, ગુજરાતના કાવડિયાઓ બાબા વૈધનાથ ધામમાં - Vaidhanath Dham

ભાગલપુર: ગુજરાતના સુરતથી 75 કાવડિયાનો સમુહ વૈધનાથ ધામ રામેશ્વર મહાદેવના જળાભિષેક માટે સુલ્તાનગંજ પહોચ્યો છે. આ કાવડિયામાં કોઈ ડોકટર તો કોઈ એન્જિનયર છે. આ સમુહ સુલ્તાનગંજના ઉત્તર વાહિની ગંગા ત્તટથી ગંગાજળ ભરશે.

Vaidhanath Dham Sultanja
author img

By

Published : Aug 6, 2019, 9:42 PM IST

આ કાવડિયામાં દરેક ઉમરના લોકો સામેલ છે. જેમાં કેટલાક લોકો વિદેશમાંથી ભગવાનના દર્શન કરવા પહોચ્યાં છે. જેમાં વૃદ્ધ કાંવડિયામાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યુ કે, તે છેલ્લા 43 વર્ષથી જળાભિષેક કરવા આવે છે.

  • આ છે. કાવડિયોની ખાસ વાત.
  1. આ કાવડિયા યાત્રા દરમિયાન બોલો બમ મંત્રનો ઉચ્ચાર કરતા નથી.
  2. કાવડિયા દોઢ લાખ મંત્રના જાપ કરી તેમની કાંવડ યાત્રા પુર્ણ કરે છે.
  3. યાત્રા દરમિયાન કોઈ પણ કાવડિયા વાત કરતા નથી.
  4. આ સમુહમાં સામેલ કેટલાક કાવડિયા સતત 43 વર્ષોથી આવે છે.
  5. તો કેટલાક 25 વર્ષથી સતત સુલ્તાનગંજ આવે છે.
  • માત્ર દર્શનથી મનોકામના પુર્ણ થાય છે.

આ વખતે સુલ્તાનગંજ પહોચેલા કાંવડિયા વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળ્યા હતા. તેમણે સરકાર તરફથી કરવામાં આવેલી વ્યવસ્થાના વખાર્ણ કર્યા છે. સતત 20 વર્ષથી આવી રહેલા કાવડિયાએ કહ્યુ કે, તેમના પૂર્વજો અહિ આવતા હતા. માતા-પિતા, અને દાદાના કારણે તેમને પણ ભક્તિભાવ જાગ્યો છે. તેમણે કહ્યુ કે, અહિ તેમની બધી જ મનોકામના પુર્ણ થાય છે.

  • શ્રાવણ મહિનાની રાહ જુએ છે.

ભક્તો શ્રાવણ માસની રાહ જુએ છે. ભક્તોને વિશ્વાસ છે કે, બાબા વૈધનાથ ધામમાં રાવણેશ્વર મહાદેવને જળાભિષેક કર્યા બાદ ભગવાન શિવ તેમની વર્ષ દરમિયાન રક્ષા કરે છે. જેનાથી તેમને કોઈ રોગ થતો નથી. વ્યવસ્થાને લઈ કાવડિયાએ આ વખતે સરકાર પ્રતિ ખુબ સંતોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યુ કે, બિહારની નીતિશ કુમારની સરકારે સારી વ્યવસ્થા કરી છે. કાવડિયાએ કહ્યુ કે, રસ્તામાં એક પથ્થર પણ જોવા મળતો નથી. સમગ્ર યાત્રા સરળથી પુર્ણ થાય છે.

Intro:सुल्तानगंज के उत्तर वाहिनी गंगा तट से गंगाजल भरकर गुजरात के सूरत से आये 75 कांवरियों का जत्था बाबा बैद्यनाथ धाम रामेश्वर महादेव को जलाभिषेक के लिए कांवर यात्रा प्रारंभ किया । इस जत्था में कोई डॉक्टर , इंजीनियर , विदेशों रहकर काम करने वाले युवा और बूढ़े शामिल थे ।

इस जत्थे कि खास बात यह है कि इसमें शामिल कांवरिया
यात्रा के दौरान बोल बम के मंत्र का उपचार नहीं करते हैं, वे डेढ़ लाख मंत्र का जाप करते हैं और अपने कांवड़ यात्रा पूरी करते हैं ।
कांवड़ यात्रा के दौरान कोई भी कांवरिया आपस में बात नहीं करते हैं ।

इस जत्थे में वैसे भी कांवरिया थे जो लगातार कोई 43बरस से तो कोई 25 वर्ष से लगातार सुल्तानगंज आ रहे हैं ।

कांवरियों ने सरकार के द्वारा व्यवस्था को लेकर काफी खुश दिखे । उन्होंने सरकार की ओर से की गई व्यवस्था की जमकर तारीफ की

Body:लगातार 43 वर्षों से यहां आ रहे कांवरिया अशोक ब्रह्मचारी ने बताया की मूवी गुजरात के सूरत से आए हैं उन्होंने कहा कि हमारे कांवरिया संघ में शामिल कांवरिया कोई भी बोल बम का जाप नहीं करते हैं डेढ़ लाख भगवान शिव के मंत्रों का जाप करते हुए बाबा बैद्यनाथ धाम में जलाभिषेक करेंगे और अपनी कावड़ यात्रा पूरी करेंगे ।

लगातार 20 वर्षों से यहां आ रहे कांवरिया महेश भिवानी ने कहा कि हमारे माता ,पिता, दादा जी यहां आते रहे हैं उन्हीं के कारण हमारे अंदर भक्ति भाव जगी है । उन्होंने कहा कि यहां आने से उनकी सारी मनोकामना पूर्ण होती है वे साल भर इस श्रावण मास की प्रतीक्षा करते हैं । बाबा बैद्यनाथ धाम में रावणेश्वर महादेव को जलाभिषेक करने के बाद भगवान शिव उनका पूरे साल भर रक्षा करते हैं । उन्हें किसी भी तरह की विपत्ति नहीं आती है ना कोई रोग होता है और ना ही किसी तरह की कोई परेशानी होती है ।

नीतीश जी ने पूरे रास्ते को चमन बना दिया

कांवरिया महेश भिवानी ने कहा कि इस बार बिहार के नीतीश कुमार सरकार द्वारा काफी अच्छी व्यवस्था की गई है । उन्होंने पूरे रास्ते को चमन बना दिया है। उन्होंने व्यवस्था से संतुष्टि व्यक्त करते हुए कहा कि पहले सुईया पहाड़ में हमारे पैरों में छाले हो जाते थे अभी एक कंकड़ भी नहीं मिलता पूरी यात्रा बहुत ही आनंद मैय ढंग से पूरा होता है ।

Conclusion:visual
byte - अशोक ब्रह्मचारी
byte - महेश भिवानी
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.