ETV Bharat / bharat

CBIએ GVK ગ્રુપના ચેરમેન પિતા-પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો, 705 કરોડની હેરાફેરીનો આરોપ - latestgujaratinews

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ GVK ગ્રુપના ચેરમેન ડૉ. જીવીકે રેડ્ડી અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. CBI (Central Bureau of Investigation)એ આરોપ લગાવ્યો છે કે, બંન્નેએ મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટની સાથે અંદાજે 705 કરોડ રુપિયાની છેતરપિંડી કરી છે.

GVK Group chairman
GVK Group chairman
author img

By

Published : Jul 2, 2020, 10:50 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ GVK ગ્રુપના ચેરમેન ડૉ. જીવીકે રેડ્ડી અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. CBI (Central Bureau of Investigation)એ આરોપ લગાવ્યો છે કે, બંન્નેએ મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટની સાથે અંદાજે 705 કરોડ રુપિયાની છેતરપિંડી કરી છે. જીવી સંજય રેડ્ડી જીવીકે ગ્રુપના વાઈસ ચેરમેન અને MIALના મૈનેજિંગ ડાયરેક્ટર છે. જીવીકે રેડ્ડી MIAL(Mumbai International Airport Limited) બોર્ડના ડાયરેક્ટર છે.

જો કે, MIAL એક સંયુકત ઉપક્રમ છે. જેમાં GVK ગ્રુપમાં એથૉરિટી ઓફ ઈન્ડિયા અને કેટલીક વિદેશી કંપનીઓની ભાગેદારી છે. 2006માં થયેલા કરાર મુજબ, MIAL તેમની 38.7 ટકા વાર્ષિક ફી એરપોર્ટ એથોરિટી ઓફ ઇન્ડિયાને ચૂકવશે.

2017-18માં MIALએ 9 કેપનીઓને બનાવટી વર્ક કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. જેમાં એરપોર્ટ ઓફ ઈન્ડિયાને 310 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, GVK ગ્રુપ 2012થી MIALના રિઝર્વ ફંડનો ખોટો ઉપયોગ કરી તેમની કંપનીને નાણાં પૂરા પાડ્યાં છે. જેથી 395 કોરડ રુપિયાનું નુકસાન થયુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.