જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે. સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર - આતંકવાદી ઠાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે.
Encounter