ETV Bharat / bharat

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા જાહેર, વિરાટ કોહલી કેપ્ટન, આ 3 ગુજરાતીને સ્થાન - BCCI

મુંબઇઃ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં 3 ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Apr 15, 2019, 4:01 PM IST

Updated : Apr 15, 2019, 4:07 PM IST

જાહેર થયેલી ટીમમાં બેટ્સમેન તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ms ધોની અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ઓલરાઉન્ડરના તરીકે કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યાં છે.

વિશ્વ કપ-2019ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમની પંસદગી માટે એમ.એસ.કે પ્રસાદની આગેવાની વાળી પાંચ સદસ્યોની ટીમે પંસદગી કરી છે. જે માટે સમિતિ સોમવારે મુંબઈમાં બેઠક કરી હતીતી. આ બેઠકમાં પંસદગી સમિતિએ 15 ખેલાડીઓની પંસદગી કરી છે. ICC ક્રિકેટ વિશ્વ કપ-2019ની શરૂઆત 30 મેના રોજથી થઈ રહી છે. આ વિશ્વ કપની મેજબાની ઈગ્લેન્ડ અને વેલ્સ કરી રહ્યાં છે.

  • BCCI's MSK Prasada: All of us felt that either Pant or Kartik will only come into playing XI if Mahi is injured. If it is a crucial match, wicket-keeping also matters, so that is the only reason why we went ahead with Dinesh Kartik otherwise Rishabh Pant was almost there. pic.twitter.com/HzRMMkeOtT

    — ANI (@ANI) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

વર્લ્ડકપ ટીમ ઈન્ડિયા જાહેર, કોહલી કેપ્ટમ, આ 3 ગુજરાતીને સ્થાન

મુંબઇઃ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં 3 ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ

જાહેર થયેલી ટીમમાં બેટ્સમેન તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ms ધોની અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ઓલરાઉન્ડરના તરીકે કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યાં છે.

વિશ્વ કપ-2019ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમની પંસદગી માટે એમ.એસ.કે પ્રસાદની આગેવાની વાળી પાંચ સદસ્યોની ટીમે પંસદગી કરી છે. જે માટે સમિતિ સોમવારે મુંબઈમાં બેઠક કરી હતીતી. આ બેઠકમાં પંસદગી સમિતિએ 15 ખેલાડીઓની પંસદગી કરી છે. ICC ક્રિકેટ વિશ્વ કપ-2019ની શરૂઆત 30 મેના રોજથી થઈ રહી છે. આ વિશ્વ કપની મેજબાની ઈગ્લેન્ડ અને વેલ્સ કરી રહ્યાં છે.

Conclusion:
Last Updated : Apr 15, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.