જમશેદપુર: દેશની પ્રમુખ સ્ટીલ નિર્માતા કંપની ટાટા સ્ટીલના ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આ નિયુક્તિ કરવામાં આવી છે. જેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.
આ પહેલા પણ કેન્દ્ર સરકારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેકટર તરીકે 4 વર્ષ માટે માર્ચ 2016થી નિયુકત કરવામાં આવ્યા હતા.