ETV Bharat / bharat

મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી: પ્રચાર દરમિયાન નિયમોનું પાલન કરવા ચૂંટણી પંચે કર્યુ સૂચન - પાર્ટીઓનું વિશ્લેષણ

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે હરિયાણા અને મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીઓને ખાસ દિશા-નિર્દેશ આપ્યા છે. ચૂંટણી દરમિયાન પ્રચારમાં નિયમોનું પાલન કરવા સૂચન કર્યું છે. જેથી કરીને આ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજી શકાય.

ચંડીગઢ: ભારતીય ચૂંટણી પંચે હરિયાણા અને મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીઓને ખાસ દિશા-નિર્દેશ આપ્યા છે કે, પ્રચારમાં નિયમોનું ખાસ ધ્યાન રાખે. જેથી કરીને આ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજી શકાય.
author img

By

Published : Sep 29, 2019, 2:45 PM IST

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રચારમાં મતદારોને કોઈ પણ પ્રકારનું પ્રલોભન, જાતિ અથવા ધર્મ, સંપ્રદાયમાં તેમની ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે. ઉપરાંત એવી કોઈ પણ પ્રકારની પ્રવૃતિ કરવી નહીં, જેનાથી અલગ-અલગ સમુદાયોમાં મતભેદ, વિવિધ જાતિમાં દ્વેષ ફેલાઈ અથવા તો તણાવ ઉત્પન્ન થાય તેવી પ્રવૃતિ દૂર રહેવું.

રાજકીય પાર્ટીઓને પ્રચાર દરમિયાન પાર્ટી, ઉમેદવારોને ફક્ત અન્ય પાર્ટીઓનું વિશ્લેષણ, નીતિઓ, કાર્યક્રમો તથા પાછલા રેકોર્ડ પર પ્રહારો કરી શકે છે. આ પ્રચાર અહીં સુધી જ સીમિત રાખવાનું પણ સૂચન કર્યું છે.

Intro:Body:

મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી: પ્રચાર દરમિયાન નિયમોનું ખાસ ધ્યાન રાખો: ચૂંટણી પંચ

ચંડીગઢ: ભારતીય ચૂંટણી પંચે હરિયાણા અને મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીઓને ખાસ દિશા-નિર્દેશ આપ્યા છે કે, પ્રચારમાં નિયમોનું ખાસ ધ્યાન રાખે. જેથી કરીને આ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજી શકાય.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રચારમાં મતદારોને કોઈ પણ પ્રકારનું પ્રલોભન, જાતિ અથવા ધર્મ, સંપ્રદાયમાં તેમની ભાવના સાથે છેડછાડ ન થાય તેને લઈ અપિલ કરી છે. વધુમાં જણાવ્યું છે કે, એવી કોઈ પણ પ્રકારની પ્રવૃતિ કરવી નહીં, જેનાથી અલગ અલગ સમુદાયોમાં મતભેદ, વિવિધ જાતિમાં દ્વેષ ફેલાઈ અથવા તો તણાવ ઉત્પન્ન થાય તેવી પ્રવૃતિ દૂર રહેવું.

રાજકીય પાર્ટીઓને પ્રચાર દરમિયાન પાર્ટી, ઉમેદવારોને ફક્ત અન્ય પાર્ટીઓનું વિશ્લેષણ, નીતિઓ, કાર્યક્રમો તથા પાછલા રેકોર્ડ પર પ્રહારો કરી શકે છે. આ પ્રચાર અહીં સુધી જ સીમિત રાખવો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.