ETV Bharat / bharat

સુષ્મા સ્વરાજે નિધનના 1 કલાક પહેલા વકીલ હરીશ સાલ્વેને શું કહ્યું જાણો... - kulbhusan jadav case

નવી દિલ્લીઃ પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનુ મંગળવારે રાત્રીના નિધન થયુ હતું. હાર્ટએકેટ આવતા સુષ્મા સ્વરાજને દિલ્લીની AIIMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેનું નિધન ગણતરીની કલાકોમાં થયુ હતુ. તેમના મૃત્યુના એક કલાક પહેલા જ તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં ભારતીય વકીલ હરીશ સાલ્વેને 1 રૂપિયાની ફી લેવા બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાલ્વેએ જાધવ કેસની સુનાવણી દરમિયાન 1 રૂપિયાની ફી પર હેગની ઇન્ટરનેશનલ કોર્ટ(icj)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સુષ્મા સ્વરાજ
author img

By

Published : Aug 7, 2019, 1:35 PM IST

Updated : Aug 7, 2019, 2:59 PM IST

હરીશ સાલ્વેએ ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમણે સુષ્મા સ્વરાજ સાથે તેમના મૃત્યુના લગભગ એક કલાક પહેલા વાત કરી હતી. તે ખૂબ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું, આવો અને મને મળો. તમે જે કેસ જીત્યા તેના માટે મારે એક રૂપિયો આપવાનો છે. મેં કહ્યું કે મારે તે કિંમતી ફી લેવા આવવું પડશે. તેણે કહ્યું કાલે 6 વાગ્યે આવો.

હકીકતમાં પાકિસ્તાને જાધવની જાસૂસીના આરોપમાં માર્ચ 2016માં ધરપકડ કરી હતી. અને ત્યાર બાદથી તેઓ ભારતીય અધિકારીઓને તેમની મુલાકાત થવા દેતા ન હતા. આ પછી, સૈન્ય અદાલત દ્વારા જાધવને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ભારતે આ મામલો ICJમાં ઉઠાવ્યો હતો. આ પછી, ICJ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજાને યથાવત રાખવા અને રાજદ્વારી પ્રવેશ આપવા સૂચના આપી હતી.

જો કે ભારતે પાકિસ્તાનને ICJના આદેશ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને જાધવને કોન્સ્યુલર પ્રવેશ આપવા જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું,કે, 'જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયને હું આવકારું છું. ભારત માટે આ એક મોટી જીત છે. આ સાથે તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં લઈ જવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કેસને અસરકારક રીતે લડવા બદલ વકીલ હરીશ સાલ્વેનો આભાર માન્યો હતો.

હરીશ સાલ્વેએ ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમણે સુષ્મા સ્વરાજ સાથે તેમના મૃત્યુના લગભગ એક કલાક પહેલા વાત કરી હતી. તે ખૂબ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું, આવો અને મને મળો. તમે જે કેસ જીત્યા તેના માટે મારે એક રૂપિયો આપવાનો છે. મેં કહ્યું કે મારે તે કિંમતી ફી લેવા આવવું પડશે. તેણે કહ્યું કાલે 6 વાગ્યે આવો.

હકીકતમાં પાકિસ્તાને જાધવની જાસૂસીના આરોપમાં માર્ચ 2016માં ધરપકડ કરી હતી. અને ત્યાર બાદથી તેઓ ભારતીય અધિકારીઓને તેમની મુલાકાત થવા દેતા ન હતા. આ પછી, સૈન્ય અદાલત દ્વારા જાધવને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ભારતે આ મામલો ICJમાં ઉઠાવ્યો હતો. આ પછી, ICJ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજાને યથાવત રાખવા અને રાજદ્વારી પ્રવેશ આપવા સૂચના આપી હતી.

જો કે ભારતે પાકિસ્તાનને ICJના આદેશ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને જાધવને કોન્સ્યુલર પ્રવેશ આપવા જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું,કે, 'જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયને હું આવકારું છું. ભારત માટે આ એક મોટી જીત છે. આ સાથે તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં લઈ જવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કેસને અસરકારક રીતે લડવા બદલ વકીલ હરીશ સાલ્વેનો આભાર માન્યો હતો.

Intro:Body:

पूर्व विदेश मंत्री और भारतीय जनता पार्टी की दिग्गज नेता रहीं सुषमा स्वराज का मंगलवार रात निधन हो गया. दिल का दौरा पड़ने के बाद सुषमा को दिल्ली के एम्स में भर्ती कराया गया था, लेकिन कुछ ही देर बार उनका निधन हो गया.



પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ મંગળવારે રાતે તેમનું નિધન થયુ છે હાર્ટએકેટ આવતા સુષ્મા સ્વરાજને દિલ્લીની AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેનુ નિધન ગણતરીની કલાકોમાં થયુ હતુ.   

निधन से एक घंटे पहले उन्होंने पाकिस्तान की जेल में बंद भारतीय नागरिक कुलभूषण जाधव मामले में भारतीय वकील हरीश साल्वे को उनकी 1 रुपये की फीस देने के लिए बुलाया था. साल्वे ने हेग स्थित अंतर्राष्ट्रीय न्यायालय (आईसीजे) में जाधव मामले की सुनवाई के दौरान भारत का प्रतिनिधित्व 1 रुपये की फीस पर किया था.

તેમના મૃત્યુના એક કલાક પહેલા, તેમણે પાકિસ્તાનમાં જેલમાં બંધ ભારતીય નાગરિકના કુલભૂષણ જાધવ કેસમાં ભારતીય વકીલ હરીશ સાલ્વેને 1રૂપિયાની ફી લેવા બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાલ્વેએ જાધવ કેસની સુનાવણી દરમિયાન 1 રૂપિયાની ફી પર હેગની ઇન્ટરનેશનલ કોર્ટ (આઈસીજે)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.





पूर्व विदेश मंत्री सुषमा स्वराज का निधन, यहां दें श्रद्धांजलि



हरीश साल्वे ने एक टीवी चैनल से बातचीत में बताया कि निधन से करीब एक घंटे पहले उन्होंने सुषमा स्वराज से बात की थी. उन्होंने कहा, 'मैंने रात 8:50 बजे उनसे बात की. यह एक बहुत ही भावनात्मक बातचीत थी. उन्होंने कहा, आओ और मुझसे मिलो. जो केस आपने जीता उसके लिए मुझे आपको आपका एक रुपया देना है. मैंने कहा कि बेशक मुझे वह कीमती फीस लेने के लिए आना है. उन्होंने कहा कि कल 6 बजे आना.'



હરીશ સાલ્વેએ એક ટીવી ચેનલની વાત ચિત કરતા જણાવ્યું હતું કે, તેમણે સુષ્મા સ્વરાજ સાથે તેમના મૃત્યુના લગભગ એક કલાક પહેલા વાત કરી હતી. તેણે કહ્યું, તે ખૂબ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું, આવો અને મને મળો. તમે જે કેસ જીત્યા તેના માટે મારે એક રૂપિયો આપવાનો છે. મેં કહ્યું કે અલબત્ત મારે તે કિંમતી ફી લેવા આવવું પડશે. તેણે કહ્યું કાલે 6 વાગ્યે આવો.



(LIVE: सुषमा स्वराज के निधन से शोकमग्न है देश, यहां पढ़ें अंतिम विदाई से जुड़ा हर अपडेट)



दरअसल, पाकिस्तान ने जाधव को मार्च 2016 में जासूसी के आरोप में गिरफ्तार किया था और तब से वह लगातार भारतीय अधिकारियों को उनसे मिलने की अनुमति नहीं दे रहा था. इसके बाद पाकिस्तान एक सैन्य अदालत द्वारा जाधव को मौत की सजा सुनाने के बाद भारत ने आईसीजे में मामले को उठाया था.



જો કે,પાકિસ્તાને જાધવની જાસૂસીના આરોપમાં માર્ચ 2016માં ધરપકડ કરી હતી. અને ત્યાર બાદથી તેઓ ભારતીય અધિકારીઓને તેમની મુલાકાત થવા દેતા ન હતા. આ પછી, સૈન્ય અદાલત દ્વારા જાધવને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ભારતે આ મામલો આઈસીજેમાં ઉઠાવ્યો હતો.



(धारा 370 पर था सुषमा स्वराज का आखिरी ट्वीट- जीवन में इसी दिन का इंतजार था)



इसके बाद आईसीजे ने पाकिस्तान को जाधव की फांसी की सजा पर रोक बरकरार रखने और उन्हें राजनयिक पहुंच देने का निर्देश दिया था. भारत ने पाकिस्तान से आईसीजे के आदेश पर तत्काल कार्रवाई करने और जाधव को कॉन्सुलर एक्सेस देने के लिए कहा था.

આ પછી, ICJ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજાને યથાવત રાખવા અને રાજદ્વારી પ્રવેશ આપવા સૂચના આપી હતી. ભારતે પાકિસ્તાનને ICJના આદેશ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને જાધવને કોન્સ્યુલર પ્રવેશ આપવા જણાવ્યું હતું.



इसके बाद अंतर्राष्ट्रीय न्यायालय (आईसीजे) के आदेश के अनुसार पाकिस्तान कुलभूषण जाधव को 'पाकिस्तानी कानून के अंतर्गत' राजनयिक पहुंच देने के लिए राजी हो गया. इस जीत पर सुषमा स्वराज ने खुशी जाहिर की थी.

આ પછી, ઇન્ટરનેશનલ કોર્ટ (આઈસીજે )ના આદેશ અનુસાર, પાકિસ્તાને કુલભૂષણ જાધવને 'પાકિસ્તાની કાયદા હેઠળ' રાજદ્વારી પ્રવેશ આપવા સંમત કર્યા હતા. સુષ્મા સ્વરાજે આ જીત પર ખુશી વ્યક્ત કરી કરતા 

उन्होंने ट्वीट किया था, 'जाधव मामले में मैं जी जान से अंतर्राष्ट्रीय न्यायालय के फैसले का स्वागत करती हूं. यह भारत के लिए एक महान जीत है.' उन्होंने मामले को अंतर्राष्ट्रीय न्यायालय में ले जाने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी का भी शुक्रिया अदा किया और असरदार तरीके से केस लड़ने के लिए वकील हरीश साल्वे को भी धन्यवाद कहा था.

તેમણે ટ્વીટ કર્યું હતું, 'જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયના હું આવકારું છું. ભારત માટે આ એક મોટી જીત છે. આ મામલાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં લઈ જવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કેસને અસરકારક રીતે લડવા બદલ વકીલ હરીશ સાલ્વેનો આભાર માન્યો.



ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-ૃ-

પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનુ મંગળવારે રાતે નિધન થયુ છે. હાર્ટએકેટ આવતા સુષ્મા સ્વરાજને દિલ્લીની AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેનુ નિધન ગણતરીની કલાકોમાં થયુ હતુ.



તેમના મૃત્યુના એક કલાક પહેલા, તેમણે પાકિસ્તાનમાં જેલમાં બંધ ભારતીય નાગરિકના કુલભૂષણ જાધવ કેસમાં ભારતીય વકીલ હરીશ સાલ્વેને 1રૂપિયાની ફી લેવા બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,સાલ્વેએ જાધવ કેસની સુનાવણી દરમિયાન 1 રૂપિયાની ફી પર હેગની ઇન્ટરનેશનલ કોર્ટ (આઈસીજે)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.



હરીશ સાલ્વેએ એક ટીવી ચેનલની વાત ચિત કરતા જણાવ્યું હતું કે, તેમણે સુષ્મા સ્વરાજ સાથે તેમના મૃત્યુના લગભગ એક કલાક પહેલા વાત કરી હતી. તે ખૂબ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું, આવો અને મને મળો. તમે જે કેસ જીત્યા તેના માટે મારે એક રૂપિયો આપવાનો છે. મેં કહ્યું કે મારે તે કિંમતી ફી લેવા આવવું પડશે. તેણે કહ્યું કાલે 6 વાગ્યે આવો.



પાકિસ્તાને જાધવની જાસૂસીના આરોપમાં માર્ચ 2016માં ધરપકડ કરી હતી.અને ત્યાર બાદથી તેઓ ભારતીય અધિકારીઓને તેમની મુલાકાત થવા દેતા ન હતા. આ પછી, સૈન્ય અદાલત દ્વારા જાધવને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ભારતે આ મામલો આઈસીજેમાં ઉઠાવ્યો હતો.આ પછી, ICJ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજાને યથાવત રાખવા અને રાજદ્વારી પ્રવેશ આપવા સૂચના આપી હતી. જો કે ભારતે પાકિસ્તાનને ICJના આદેશ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને જાધવને કોન્સ્યુલર પ્રવેશ આપવા જણાવ્યું હતું.



તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું,કે, 'જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયના હું આવકારું છું. ભારત માટે આ એક મોટી જીત છે. આ સાથે તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં લઈ જવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કેસને અસરકારક રીતે લડવા બદલ વકીલ હરીશ સાલ્વેનો આભાર માન્યો.

 


Conclusion:
Last Updated : Aug 7, 2019, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.