ETV Bharat / bharat

તાબું : લાખ દુ:ખોની એક દવા છે, કેમ ન અપનાવીએ

author img

By

Published : Jul 8, 2020, 1:56 PM IST

કોરોના વાઇરસના કહેરમાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. તેવામાં વડીલોએ સૂચવેલી કેટલીક બાબતોને પણ યાદ રાખવી જોઇએ. તેમજ તેનો અમલ કરવો જોઇએ. આમાંની એક વસ્તુ તાંબાનો ઉપયોગ છે. તમામ ઔષધીય ગુણોથી ભરપુર તાંબાનો ઉપયોગ બહુ ફાયદાકારક છે.

તાબું
તાબું

હૈદરાબાદ : તાંબુ સૌથી પ્રાચીન ધાતુ માનવામાં આવે છે. વૃદ્ધ લોકો પણ તેનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. સામાન્ય રીતે આપણે તાંબાનો ઉપયોગ ખાવાના તેમજ પાણીના વાસણ દ્વારા કરીએ છીએ. આ સિવાય કાજુ ડ્રાયફૂટ , કાળા મરી,માં ભરપુર માત્રામાં જોવા મળે છે. તાંબુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની તેમજ સકારાત્મક ઉર્જામાં વધારો કરવાની તાકાત રાખે છે.

તાબાંનો સૌથી વધુ ફાયદો તાબાંની વીંટીમાં મળે છે. ઘણા લોકો તેને ધાર્મિક દૃષ્ટિકોણથી જુએ છે, જોકે, તાંબુ ખરેખર ખૂબ જ ફાયદાકારક છે.

સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ : તેમાં લોહીને સાફ કરવાની ક્ષમતા છે. આ સાથે તે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. તે અન્ય ધાતુઓની હાનિકારક અસરોને પણ અટકાવે છે.

હૃદયની પુષ્ટિ કરે છે : તે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. હાર્ટ એટેક અને હાર્ટને લગતી અન્ય સમસ્યાઓથી પણ બચાવે છે.

બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે : તેમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવાની ક્ષમતા છે. તેથી જ બ્લડ પ્રેશરની સમસ્યાઓથી પીડિત લોકો માટે તે એક વરદાન સાબિત થઈ શકે છે.

હૃદયરોગના આરોગ્યમાં સુધારો કરે છે : તે શરીરમાં કોલેજન, ઇલાસ્ટિન અને રેસા સુધારે છે અને ધમનીઓને સ્વસ્થ રાખે છે.

હાડકાંને મજબૂત બનાવે છે : તેમાં સાંધાનો દુખાવો તેમજ સંધિવાને મટાડવાની ક્ષમતા છે. તે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખે છે. અસ્થિવા સંબંધી રોગો જેવા કે, અસ્થિવા અને સંધિવાને પણ મટાડે છે.

વૃદ્ધાવસ્થા વિરોધી અસર : તે વૃદ્ધત્વ વિરોધી પ્રક્રિયામાં મદદગાર છે. તે સ્થિતિ સ્થાપક રેસા અને કોલેજનની ઘનતામાં સુધારો કરે છે. જે ત્વચા અને વાળના કાયાકલ્પમાં મદદ કરે છે.

જ્યોતિષીય અને આધ્યાત્મિક લાભો : તે ક્રોધ અને અસ્વસ્થતા જેવી નકારાત્મક લાગણીઓને દૂર રાખવામાં મદદ કરે છે. તે મન અને આત્મા પર આધ્યાત્મિક અસર કરે છે. તાબાંની વીંટી પહેરવાથી આપણું વ્યક્તિત્વ સુધરે છે.

આપને જણાવી દઇએ કે, સાઉથેમ્પ્ટોમ વિશ્વ વિધાલય દ્વારા હાલમાં જ એક સંશોધનથી જાણવા મળ્યું કે, તાબું એવા વાઇરસને રોકવામાં મદદ કરે છે, જે શ્વસનતંત્ર દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.