આ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સદસ્યોની પીઠે ફાઇનાન્સ બિલ 2017ની અરજી પર સુનવણી કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાંચ ન્યાયાધીશોની પીઠમાં ન્યાયમૂર્તિ એન.વી રમના, જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ હતાં. જેમણે 2 એપ્રિલના રોજ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અરજી કોંગ્રેસના નેતા જયરામ રમેશે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.