ETV Bharat / bharat

TikTok સ્ટાર સિયા કક્કડના મોતનું ઘૂંટાતું રહસ્ય - tik tok star siya kakkar

TikTok સ્ટાર સિયા કક્કડે બુધવારે રાત્રે ગીતા કોલોની સ્થિત તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. TikTok સ્ટાર સિયા કક્કડના સ્યૂસાઇડ કેસમાં તપાસ કરતી પોલીસ ટીમને મહત્વની માહિતી મળી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, સિયા કક્કડ આપઘાત કરતા પહેલા પરેશાન હતી. પોલીસે સિયા કક્કડનો મોબાઇલ જપ્ત કરીને આત્મહત્યાનું કારણ શોધી રહી છે.

suicide mystery of Tick Talk star Riya Kakkar
Tik Tok સ્ટાર સિયા કક્કડના મોતનું ઘૂંટાતું રહસ્ય
author img

By

Published : Jun 27, 2020, 6:11 PM IST

નવી દિલ્હીઃ TikTok સ્ટાર સિયા કક્કડના સ્યૂસાઇડ કેસમાં તપાસ કરતી પોલીસ ટીમને મહત્વની માહિતી મળી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, સિયા કક્કડ આપઘાત કરતા પહેલા પરેશાન હતી. પોલીસે સિયા કક્કડનો મોબાઇલ જપ્ત કરીને આત્મહત્યાનું કારણ શોધી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સિયા કક્કડના મોતનું રહસ્ય તેના મોબાઇલમાંથી બહાર આવી શકે છે. આ માટે, તેના મોબાઇલની તપાસ કરવામાં આવી રહી છે. રિયા આઈફોનનો ઉપયોગ કરતી હતી. જેના કારણે તેના મોબાઇલનો લોક ખોલવામાં સમસ્યા આવી રહી છે. મોબાઈલનું લોક ખોલવા મોબાઈલને નિષ્ણાંત પાસે મોકલવામાં આવ્યો છે. કોલ રેકોર્ડ ચેક કરીને પોલીસે આત્મહત્યાના રહસ્યને હલ કરવા માટે સિયા કક્કડનો કોલ રેકોર્ડ પણ બહાર કાઢ્યો છે.

પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કોણે સંપર્ક કર્યો છે તેની તપાસ માટે કોલ રેકોર્ડની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જેમણે છેલ્લી વખત સિયા સાથે વાત કરી હતી, પોલીસ તેમની પૂછપરછ કરી શકે છે. પોલીસ તે તમામ લોકોની સૂચિ તૈયાર કરી રહી છે. આ સિવાય શંકાસ્પદ નંબરની પણ તપાસ કરવામાં આવી રહી છે જે આત્મહત્યા પહેલા સિયાએ વાત કરી હતી. TikTok સ્ટાર સિયા કક્કરે બુધવારે રાત્રે ગીતા કોલોની સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.