ઇરાક અને અમેરીકા વચ્ચે ચાલી રહેલા તણાવ ભર્યા વાતાવરણ અને હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આ સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાને આજે ઈરાકમાં અમેરિકા સેનાની ચોકીઓ પર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારત સરકારે જેને ધ્યાને લઇને ભારતના નાગરિકોને ઈરાક-ઈરાન સહિત ખાડીના દેશોનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે.